________________
૪૨
આધામૃત
૧૪ શ્રીમદ્ રા. . અગાસ, શ્રા. વદ ૧૪, ૨૦૦૭ (પષણના બીજો દિવસ )
V નિયમિત કાળ રાખીને સત્શાસ્ત્ર વાંચવું. મનને જીતવું બહુ અઘરુ' છે. મન જીત્યું તેણે જગત જીત્યું. મન શાથી જિતાય ? બહુ ઉપવાસથી પણ મન જીતવુ કાણુ છે. સત્પુરુષના બેધ અને ચેાગથી જિતાય છે.પ્
પાંચ ઇન્દ્રિયા છે તેણે આત્માને કેટલાય રખડાબ્યા, તેા તેમાંથી વૃત્તિ ખેંચી લઇ સત્પુરુષના એધમાં જોડવી. મેધ અને વરાગ્યની જરૂર છે. વૈરાગ્ય એટલે ભાગમાં અનાસક્તબુદ્ધિ. ગમે તેમ કરીને મારે તો એ જ કરવું છે. આપણને જે સ્મરણુ મળ્યુ છે તે ભૂલી ન જવું. એ સ્મરણ મન સ્થિર કરવાના ઉપાય છે. વિપર્યાસમુદ્ધિ જાય તે વૈરાગ્ય અને ઉપશમ આવે. વિપર્યાસબુદ્ધિ એટલે ગૃહકુટુખ આદિને વિષે અડુ ભાવ, મમત્વભાવ. સર્વ વસ્તુએ અસાર છે.
૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રા. ૧૬૦)), ૨૦૦૭ ( પર્યુષણને ત્રીજો દિવસ ) તૃષ્ણારૂપી ખાડો બહુ મેટા છે. એ ખાડો વિષયરૂપી ધૂળ નાખવાથી પુરાય નહીં, જો એમાંથી એ ધૂળ કાઢી નાખે તેા પુરાય છે. જગતમાં જે જે ઇચ્છાઓ થાય છે તે તે લેાભના જ પ્રકાર છે. લેાભથી જ સંસાર વધે છે. મેાડુથી લાભ થાય છે.
ઊપજે મેવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેાકતાં, વિલય થતાં નહીં વાર.’
મેહ જવા બાહ્યથી વૃત્તિ છૂટીને અતવૃત્તિ થવી જોઈએ. દિષ્ટ ફેરવવાની જરૂર છે.
ભગવાને ધમ બે પ્રકારે કહ્યો છે, એક ગૃહસ્થધ અને ખીજે સ`સગપરિત્યાગ અથવા મુનિધમ, સંસંગપરિત્યાગ તે સર્વોત્તમ છે. ગૃહસ્થાશ્રમમાં ઘણી અનુકૂળતા નથી હાતી. એ કાજળની કોટડી સમાન છે. કૃપાળુદેવે મેહ તા ન કર્યો, પણ લેાકેાને જેમ સારું' લાગે એમ તે રહેવુ' પડ્યું ને ? સર્વીસંગપરિત્યાગમાં અનુકૂળતા બહુ હાય છે અને જો સસંગપરિત્યાગ ન થઈ શકતા હાય તા ગૃહસ્થાશ્રમમાં પણ ધ સાધન કરી શકાય છે.
ભગવાન મહાવીરના જે દશ શ્રાવક કહેવાય છે તેમણે એવે ધમ પાળ્યા કે ભગવાને પણ તેમને વખાણ્યા. કામદેવ શ્રાવક જ્યારે કાયેત્સ`માં ઊભા હતા ત્યારે એક મિથ્યાત્વી દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. તે દેવે આખી રાત સવાર સુધી કામદેવ ઉપર ઉપસ કર્યાં, પણ પછી તે દેવ થાકયો. કામદેવ કાર્યેાત્સગ થી ચળ્યા નહી.
મુમુક્ષુ—આ કાળમાં પણ એવા દઢતાવાળા કાઈ હાઈ શકે?
પૂજ્યશ્રી—આ કાળમાં સંઘયણ બહુ હલકાં છે, પણ ભાવના તે કરી શકે છે. આ દુષમકાળ એટલે એમાં એવા કોઈક જ જીવ કૃપાળુદેવ જેવા હાઈ શકે.
*
પ્રભુશ્રીજીના એધમાં આવ્યું હતું કે થપ્પડ મારીને જગાડવા છે. જીવા જો ઊલટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org