________________
સંગ્રહ ૧
૧૭ કરવાને ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય તે મુજબ વર્તવું જોઈએ. પિતાની આવક ઉપર વેરે સરકારમાં ભરવાને આવે તે સાચી રીતે આપવામાં આવે તેથી ધન ઓછું થઈ જતું નથી. પિતાની ખેતી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઈ જવાતું નથી. તેમ વેરે બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઈ જવાતું નથી. નશીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ધારીએ તો તેમ થઈ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા બનાવવા પડે છે, તે પિતાને ચેરી કરવા જેવું લાગે છે કે નહીં? જ્યારે પિતાને તે કરવું ઠીક ન લાગતું હોય તે જ્ઞાની પુરુષે તેમાં સંમતિ કેમ આપે? જે આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તે બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઈએ.
ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પિતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઈમની હતી. ટીકીટ તપાસનારે આવી છોકરાની ઉંમર પૂછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરાં થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી તેથી ટીકીટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયે. જે ટીકીટને ચાર્જ થતું હોય તે હું આપવા તૈયાર છું. આવા પુરુષે પણ ગૃહસ્થ વ્યવહારમાં હોય છે.
જીવ ખેતી કલ્પના કરે છે. બધા લેકે કરે તેમ કરવું જોઈએ, તેમ સમજવું મુમુક્ષુને માટે અહિતકારી છે. જોકે સંસાર વધારવાનું કરે છે, જ્યારે જ્ઞાની પુરુષે તે સંસારને ક્ષય કરવાનું બતાવે છે. જે પિતાને જ્ઞાનીના માર્ગે ચાલવું છે, તે પછી જ્ઞાનીનું કહ્યું પણ માનવું જોઈએ. મુક્ત ન થવું હોય તો લેકે કરે છે તેમ કરવું.
૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૯-૪૫ સમાધિશતક' એક કાયદાની પડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. લાગે સામાન્ય ટૂંકાણમાં, પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ સમજાય છે. પિતાના અનુભવમાં કંઈ આવ્યું હોય તે મુજબ શાસ્ત્રમાં કંઈ મળી આવે તો ઘણે ટેકે મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે.
એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત.” કર્મના ઉદય કયે વખતે કેવા આવે તેનું કંઈ પ્રમાણ નથી, માટે પ્રમાદ નહીં કરતાં સાવચેત રહેવા જેવું છે. કર્મથી ગભરાવાનું નથી. અનંત પ્રકારનાં કર્મ અનંતકાળથી આ છવમાં છે. તે ઉદયમાં આવે અને જાય છે, તેવી દષ્ટિ રાખવી. તેને અભ્યાસ રાખવે, જે આવે છે તે જવાને માટે આવે છે. સાવચેત ન હોઈએ તો આત્માને કર્મ કયાંને ક્યાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org