________________
સંગ્રહ ફે
‘બ્રહ્મચર્ય' આત્મજ્ઞાન મેળવવા માટે ઘણી ઉપયોગી વસ્તુ છે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્યાં ગતિમાન.”
પાત્ર થવા માટે બ્રહ્મચયની ખાસ જરૂર છે. બ્રહ્મચય' એટલે આત્મામાં રમણતા થવી તે.
પ્રાચ દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનુ યથા રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓના સહવાસ ન રાખવા. તે બેઠી હેાય ત્યાર બાદ એ ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવુ નહી. તેમના રૂપનુ નિરીક્ષણ કરવું નહી. તથા સ્પા કરવેા નહીં. મેાટી ઉંમરની‚ સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની દૃષ્ટિથી જોવુ. તિયંચ, નપુ ંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેના ત્યાગ કરવેશ. વીયસ્ખલન થવા દેવું નહીં. યુવાનવયના માસે કે જે કામવિકારની વાર્તા કરતા હાય તેથી દૂર રહેવું; અને વૃદ્ધ કે જેના સડુવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જેવા મળે તેથી વૈરાગ્યનુ કારણ થાય છે, માટે તેમના સહવાસ રાખવા. સ્ત્રી હાય તે રૂમમાં સૂવું નહીં, ગરિષ્ઠ ભાજન કરવું નહીં.
૩
કામ છે તે કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન થતા સ` સમાન, રતિરૂપ મુખવાળા, હર્ષ શાકરૂપ એ જીભવાળા, અજ્ઞાનરૂપ દરમાં રહેનારા, કામવરરૂપ ઝેરી દાહથી દેહ-કાંચળીના ત્યાગરૂપ મરણુ નીપજાવનારા છે. વિકારા ઉત્પન્ન થતા પહેલાં જ દાખી દેવા, તેમજ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાનવિલેપનથી કામદાહ શાંત થતા નથી. તેને શાંત કરવામાં ખાદ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તે મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું.
કામીપુરુષ જાહીન હૈાય છે. તેવા પુરુષ વિકારવશ થઈ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન ને ધ્યાનના નાશ કરે છે. તેમને કોઈ પ્રકારનું ભાન રહેતુ નથી અને તેનું ફળ મળે ત્યારે પસ્તાવા કરે છે. કામ વ્યાપેલા પુરુષનુ શરીર ધ્રૂજે છે, શ્વાસોચ્છ્વાસ ોરથી ચાલે છે, વર આવે અને મરણુ પણ પામે છે.
૧૬
શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩૦-૯-૪૪
• સ્ત્રીઓ ઉપર કાઈ રીતે વિશ્વાસ મૂકવા ચેગ્ય નથી. સ્ત્રીનું શરીર મડ઼ા અશુચિમય છે. તેમાં મેહ પામવા જેવું કંઈ પણ નથી. મનુષ્યને તેનું મુખ, વાળ અને શરીર જોઈને મેહ થાય છે; પરંતુ તેમાં રમણીયતા નહીં માની લેતાં, ચામડીની અંદર છુપાયેલા અશુચિ મય પદાર્થાના વિચાર કરવેા. વાળમાં શુ સુંદરતા છે? તેનું મૂળ તપાસતાં ગ્લાનિ થાય તેવું છે. મુખ ઉપરથી સુંદર દેખાય પણ સુગંધીદાર પદાર્થો ખાઈ મુખને સુગ ધમય રાખવા પ્રયત્ન કરે તે પણ તે દુ ધમય જ છે. શરીર છે તે ચમારનાં ઘરની મશક જેવું છે, અંદર દુધવાળા પદાર્થં ભરેલા છે. ચેાનિસ્થાન છે તે દુ ધમય રસ, લેાહી ઝરવાનુ સ્થાન છે. શરીરમાંથી પણ પરસેવે ઝર્યા કરે છે..! [કોઈ શાસ્ત્ર વંચાતાં સાંભળેલ સાર ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org