________________
આધામૃત
“સરી એ ખેાધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલકૂપ; શ્રવણસમીઢા તે કિસીજી, શયત સુણે જેમ ભૂપ.” (ત્રીજી દૃષ્ટિ)
કૂવાની અંદર પાણીની સેર આવે . તે કૂવે કામના છે, તેમ સત્પુરુષના બેાધથી સુવિચારદશા આવે તે કામનું છે. “તે બધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય,” ત્યારપછી “મન મહિલાનું વ્હાલા ઉપરે ખીજાં કામ કરત, તેમ શ્રુતમે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપક– વંત–” જ્ઞાનીપુરુષના ખાધમાં ચિત્ત વર્તે.
મનુષ્યભવ મળ્યા છે તે સ'સારસમુદ્રને કિનારે આવી ગયા જેવું છે. કિનારે આવેલા માણુસ બહાર નીકળી જવા કઈ પ્રયત્ન ન કરે તેા પછી માજા' તેને સમુદ્રમાં પા તાણી જાય, ફરી બહાર નીકળવા પામે નહીં. માટે આ મનુષ્યભવ મળેલા સાČક થાય તેમ પુરુષાર્થ કરવા ચેાગ્ય છે.
૧૦
શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૨-૯-૪૪ કોઈપણ પ્રકારનું સભામાં વાચન ચાલતું હેાય અને કદાચ સમજવામાં ન આવે તા પણ ભાવ આછે થવા દેવા નહીં, અને સાંભળ્યા કરવું. ભાવના છે તે જ્યારે ત્યારે ફળશે. પેાતાને ગમતુ વંચાય તે સાંભળવાનુ ગમે, પણ અઘરો વિષય ચાલતા હોય અને ન સમજાય ત્યારે એમ ન કરવું કે આ ન વંચાય તે સારું; પણ સાંભળ્યા કરવું, છેવટે મંત્રમાં ધ્યાન રાખવું. પેાતાને ગમતું તે આજસુધી જીવે ઘણું કર્યું; પણ કંઈ વળ્યું નહીં.. દૃષ્ટિતર ગિણી’ ગ્રંથ છે તે કગ્રંથ સમજવા માટે પ્રવેશક પુસ્તક છે. એવા વિષય સમજવા પ્રયત્ન કરવેા. તે સમજવા ચેાગ્ય છે.
રુચિ જો જાગ્રત થઈ જાય તે પછી આગળ બધું મળી રહે છે. જેને જેવી ભાવના તે હંમેશાં ફળે છે. આત્મા જાગ્રત થઈ જાય ત્યારપછી કર્મોનું કંઈ જોર ચાલતું નથી. એક ભવ જો તે ખાતે પૂર્ણ થાય અને સત્પુરુષના આશ્રયપૂર્ણાંક દેહ છૂટે તો પછી ફાઈ ભવમાં જીવ પાછા પડતા નથી, આગળ વધ્યા જ જાય છે અને મેક્ષે જાય છે. સત્પુરુષનુ એક વચન પણ જીવને મેક્ષે લઈ જાય તેમ છે.
૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૩-~~
વૈરાગ્ય ત્રણ પ્રકારના છે. દુઃખગભિ ત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. કેાઈ ને પૈસા વગેરેનું દુ:ખ આવી પડે અથવા કજિયા-ક'કાસ ઘરમાં થયા કરતા હાય તે તેને એમ થાય કે આ સંસાર ખાટા છે તેથી ત્યાગ કરી દઉં. પણ તે ખશ વૈરાગ્ય કહેવાય નહીં. તે તા દ્વેષભુદ્ધિથી ત્યાગ કર્યો કહેવાય. માહગર્ભિત વૈરાગ્યવાળાને એમ થાય કે આ સંસારને છેડી દઈ સાધુજીવન નિરુપાધિપણે ગુજાર્યુ હાય તે ઘણું! આનંદ આવે. ગામે ગામ ફરવાનું થાય, સારું સારું' ખાવાનું મળે. આવી રીતે સ’સારત્યાગ કરી સાધુજીવનમાં પણ મેહ વધારે. માટે ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ ખરો છે. સંસારનુ સ્વરૂપ, જ્ઞાની પુરુષને એધ સાંભળવાથી તેને સમજાય છે. અને તેમના આશ્રયપૂર્વક જે કઈ ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org