________________
૨૭૮
માલામૃત
મૂકયા તે પણ કલેશિત ન થયા, જે જ્ઞાનીપુરુષો સહજ સ્વભાવે રહ્યા છે તે ભાવ મને હે, એવી ભાવના તે પણ ઉત્તમ છે. ગમે તેવા દુઃખનાં નિમિત્ત હોય પણ કલેશિત ન થવુ. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૪, ૨૦૦૯
ખીજા વિચાર આવે, આ પણ આત્માના વિચાર આવવા મુશ્કેલ છે. હુ... કાણુ છું ?'' એ વિચારવા કુપાળુદેવે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ કાવ્ય લખ્યું છે. અન’તવાર મનુષ્યભવ મળ્યા, પણ નકામા ગયા. આ મનુષ્યભવ નકામા ન જાય તેના લક્ષ રાખવે. અનેક પ્રકારે જીવ કલ્પના કરે છે, શાસ્ત્રો વાંચે છે, હું ધમ કરુ છું એમ માને છે; પણ આત્માના નિણુય થવા બહુ મુશ્કેલ છે. કોઈક મહાપુરુષને શરણે જાય ત્યારે કામ થાય. જીવને આત્માના નિર્ગુ ય થયા નથી. જયારે જ્ઞાનીના યાગ થાય ત્યારે યથા નિણૅય થાય છે. અને પછી
તેની ઉપાસના કરે.
‘હુ” એમ જીવ કહે છે, પણ શાને ‘હુ” કહે છે તેની ખખર નથી. કેાઈ વખતે ક્રોધને 'હું' કેાઈ વખતે દેહને ‘હુ' માને છે, કોઈ વખતે કહે કે હું' મરી જઈશ; કેાઈ વખતે કહે કે હુ' અવિનાશી છુ. વિવેક નથી. વિવેક આવે તે ભેદ પડે અને તે જ મેક્ષ થાય. જીવને થાય કે આજને આજ નિશુંય કરી નાખું, પણ એમના એમ નિણું ય ન થાય. કોઈ મહાપુરુષને શોધીને નિણુય કરને! મહાપુરુષને શેાધ્યા વિના પોતાની મેળે નિર્ણય કરે કે આ આમ જ છે, તે તેમાંથી ઝેર નીકળે.
આત્મા જેવા છે તેવા તેના વિચાર ન આવે તેનુ કારણ અચેાગ્યતા છે. ચૈગ્યતા આવ્યા વિના નિણ્ય કરવા જાય તે થાય એવા નથી. ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. એને આત્માના ખપ ન હોય તેય આત્માના વિચાર કરે તે સુખી થાય. બીજે રસ્તે જાય તે દુઃખી થાય. સમ્યગ્દશન નથી મળ્યું. ત્યાંસુધી પૈસા ટકા શા કામના ? સમ્યગ્દન એ જ એક કરવા ચેગ્ય છે. જીવે ખરુ' જાણ્યુ' નથી. મરણુ કયારે આવશે તેની ખબર નથી માટે ચેતવાનુ છે. ‘સમાધિશતક' સારા ગ્રંથ છે. જૈનની ગીતા છે.
૧૭ શ્રીમદ્ રા. આ. અમાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ ટ્રુડુની જેટલી ચિંતા રાખે છે તેટલી નડી પણ એથી અનંતગણી ચિ'તા આત્માની રાખ.” (૮૪) આ કેને કહે છે ? ઈંડુ તે સાચભ્યા સચવાય એવા નથી. આત્માનુ` કલ્યાણુ કરવા માટે અહીંં સાંભળવા બેઠા છીએ. એમ થાય તે વિચારે કે હું આત્માની કાળજી રાખું છું કે નડી ? દેહનુ' પુણ્ય પ્રમાણે થશે. પણ આત્માને સ ંભાળવાના છે. આટલા ભવમાં અનંત ભવનું સાટું વળી જાય એવુ છે. લાગ આવ્યે છે પણ જીવને ખખર નથી, ખીજું ઘણુ કર્યુ. પ્રભુશ્રીજી કહેતા કે તલ તલ ઉપર નામ લખેલુ છે. જેને જેટલું' મળવાનુ છે તેને તેટલુ મળે છે. હવે છૂટવાનુ` કરી લેવા દે. “ન ચાલે તે પ્રતિશ્રોતો થા.'' (૮૪). કનુ જોર હાય તેથી પેાતાનું ન ચાલતું હોય તે જ્ઞાની કડે તે સ્વીકાર કર, માન્યતા કર, તેા પછી મધુ થશે. મધુ ન થાય તા જેટલું થાય તેટલુ કર. અંશે અ ંશે બધું થઇ જશે. અત્યારે કરું છુ ં તેનુ ફળ કેવુ' આવશે તેના વિચાર કરીને વ. “અનુત્તરવાસી થઈ ને વ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org