________________
સંગ્રહ ૪
૨૬૩
આત્મા જ આપ્યા છે. મેાક્ષમાર્ગે જવુ' હાય તે એ મંત્રનું સ્મરણ કરવાનું છે. હવે જેટલુ જીવવું છે તેટલેા એમાં જ કાળ ગાળવે છે.
“ત્રે મત્યે સ્મરણ કરતા કાળ કાઢુ હવે આ, જયાં ત્યાં જોવું પરભણી ભૂલી, ખેલ ભૂલું પરાયા;
આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાયે,
પામું સાચો જીવનપલટા મેાક્ષમાર્ગી થવાને.” (પ્રજ્ઞાવબોધ–૭૪)
મંત્રથી મ`ત્રાઈ જવું. પારકા ખેલ ભૂલી જ્ઞાનીના ખેલમાં ચિત્ત રાખવુ. જગતનાં કામેાનું ગમે તેમ થાઓ, પણુ આપણે તે કૃપાળુદેવનું જે કહેવુ છે તેમાં જ રહેવુ છે. પ્રભુશ્રીજી કહેતા કે ગાંડા થઈ જવુ. સ્મરણમાં રહેવું.
૧૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૧૧, ૨૦૦૯ મનેાયેાગમાં જેવા જેવા વિચાર કરે તેવા આત્મા ભાસે. જીવની વૃત્તિ વિષયે અનિત્ય છતાં તેમાં તે તેમાં જ રહે છે. આત્મા ત્રણે કાળ રહે એવા છે, એવુ... એને સમજાતું નથી. જેમ કે કોઈ કન્યાને એક પુરુષ સાથે પરણાવી પછી તે તેની (પુરુષની) ચિ'તામાં જ પ્રવર્તે છે, પણ આત્મા નિત્ય છે એમ તેને લાગતું નથી. વૈરાગ્યની જરૂર છે. આસક્તિ થાય તેથી બુદ્ધિ ટૂંકી થાય છે. મેહ છે તે નિત્યતાને સમજવા દેતેા નથી. આત્મા નિત્ય છે, એવું નથી ભાસતુ. આત્મા ત્રણે કાળ રહે એવા છે, એવું ન થાય ત્યાંસુધી જીવની વૃત્તિ વિષચામાં છે, એમ જાણવું. જ્ઞાની પુરુષાએ કહ્યુ છે કે આત્મા કદી મરતા નથી. દેહમાં વૃત્તિ હાય ત્યાંસુધી આત્મા નિત્ય નથી ભાસતા. દેહ છૂટશે તેા હું મરી જઈશ, એમ થાય છે. જુદા જુદા ધર્મો થવાનુ કારણ એ જ છે કે જેવા આત્મા વિચાર્યું તેવા લાગ્યું. માહ હાય ત્યાંસુધી એવું જ દેખાય છે. કેવલજ્ઞાનીએ મેાડ દૂર કર્યાં છે, તેથી જેવા છે તેવા જ આત્મા તેમને ભાસ્યા છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે, પણ એ વિચાર તા મનાયેાગ હાય ત્યાં સુધી છે. જગતમાં કશું નથી એમ કરી બેસી રહે તે કશું નથી એમ લાગે, શૂન્ય ભાસે છે.
Jain Education International
આત્મા નિત્ય છે. એમ લાગે તે એની વૃત્તિ ત્યાં જ રહે. જેમ હાય તેમ કહે તે સ્યાદ્વાદ છે. મેહ ક્ષય કરવા એ મારું' કામ છે, પછી જેવા હશે તેવે। આત્મા દેખાશે. કાઈ પદાર્થ એકઠા થઈ ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એમ નથી. આત્મા એ સયાગથી ઉત્પન્ન થતુ નથી. એ કેાઈમાં ભળે એવા ય નથી. આત્મા અસયેગી છે, આત્મા અમિલનસ્વરૂપ છે. ‘આત્મસિદ્ધિ' બહુ સુંદર છે. માઢે કરવા જેવી છે. છ પદના પત્ર પણ માઢે કરવા જેવા છે. રાજ કઈ ભક્તિ કરીને ગેાખીએ. આગળ આગળ વધતા રહેવું. પ્રમાદ ન કરવા. જ્ઞાની પુરુષાનાં વચના મુખપાઠ કર્યાં ાય તે સારા વિચાર આવે, નહીં તેા આડાઅવળી વિચાર આવે. પ્રશ્ન-મનરૂપ યાગમાં તારતમ્યસર્હુિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.” (૭૧૦) એટલે શું ? પૂજ્યશ્રી—મન, વચન અને કાયા એ ત્રણે યાગ મઢ થતાં થતાં ક્રમે ક્રમે આત્મામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org