________________
૨૪૦
આધામૃત
વચન પણ આત્મા છે. સત્પુરુષની કાયા છે તેથી આપણું કલ્યાણ થાય છે. તેથી તે પણ એક અપેક્ષાએ આત્મા છે. સત્પુરુષના ચેાગે જીવને કેમ વર્તવું તે સમજાય છે. પછી જેમ જેમ સમાગમ વિશેષ થાય તેમ તેમ એને વિશેષ સમજાય છે. ગરજ જોઇએ. સત્પુરુષ મળ્યા નથી, એળખ્યા નથી. સત્પુરુષને મળ્યાથી સત્પુરુષ એળખાય નહીં. કૃપાળુદેવને ઘણા મળતા, ઘણા ગ્રાહકે આવતા, પણ કઈ ઓળખ્યા ?
૧૨૯ શ્રીમદ્ રા. આ અગાસ, કારતક સુદ ૧, ૨૦૦૯
[ કાઈ કલકત્તાના વેપારીને ]
लक्ष एक सत्संगका रखना चाहे जहां फिरो, परन्तु लक्ष तो एक सत्संगका रखना. आत्महित कैसे हो ? यह विचार करना. मनुष्यभव मिला हैं तो सच्ची वस्तुको करना. आत्मा जैसी कोई वस्तु नहीं हैं. रत्न जैसी वस्तु है, मुफ्त में नहीं मिलती.
प्राप्त
૧૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૨, ૨૦૦૯
‘સુદૃષ્ટિતર ગિણી'માંથી ખાન-પાન-વચન સંબંધી વંચાતાં ]
રાત્રે રાંધેલું ભેાજન મુનિ લે નહીં. સાધુ થવુ' એ સહેલ' નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ખધામાં જોવાના છે. વિષયકષાય જીતવા સહેલા નથી. તે જીતવા માટે મહાપુરુષ એ તેના ઉપાય અતાવ્યા છે. ધની ગરજ રહી નથી. માટે દોષ અજ્ઞાનના છે. તરવા માટે, મેક્ષે જવા માટે મનુષ્યભવ મળ્યા છે, તેની ખમર નથી. સ્વપ્નામાં પણ ખબર નથી. તરવાની ભાવના નથી.
રસગારવલુબ્ધતા મટાડવાની છે. મનને જીતવું હાય તેણે રસગારવ દ્વેષ ત્યાગવા. એ ઢાષ હાય તે। મન જિતાય નહીં. જીભનાં એ કામ છે. એક ખાવું અને ખીજું વચન ખેલવું. હિત, મિત ને પ્રિય વચન ખેલવું. કૃપાળુદેવે પુષ્પમાળામાં જણાવ્યું છે : “વચન શાંત, મધુર, કામળ, સત્ય અને શૌચ ખેલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે” (૨-૫૫). અસત્ય વચન જાણીને ત્યાગવાનાં છે. અસત્યના ચાર પ્રકાર છે. ૧ વસ્તુ હાય છતાં તેને ‘નથી’ કહેવી. ર્ વસ્તુ ન હેાય અને છે' એમ કહેવું. ૩ હાય કઈ અને હું કઈ. ૪ પરમાથ જેમાં ન હેાય એવું ખડખડ અર્થ વગરનુ બેલવું, તે પણુ અસત્ય છે. જેનાથી પાપ બંધાય એવાં વચન સમ્યગ્દષ્ટિ ન મેલે. આત્મા સિવાયની બધી કથાઓ વિકથાઓ છે. ધનકથામાં આખું જગત પડયુ છે.
X
*
X
X
જે સમીપમુક્તિગામી છે તેને છ પદની શ્રદ્ધા છે. સમ્યક્ત્વ લાવવુ' પડશે. એમાં કઈ આપવાનું નથી, માન્યતા કરવાની છે. આત્મા સિવાય કચાંય દૃષ્ટિ રાખવા જેવી નથી. કમ પ્રત્યેથી વૃત્તિ અટકાવી ધર્મ પ્રત્યે વૃત્તિ કરવી. એટલું કરવાનુ છે, તે ધર્માત્મા થઈ જાય, સમીપમુક્તિગામી થાય તેા મેાક્ષ એની પાસે આવે. પગ મૂકતાં પાપ છે, તેને બદલે પગ મૂકતાં અમૃત થાય. ષ્ટિ ન કરે તે સમ્યક્ત્વ શાનું? દેષ્ટિ છૂટી આત્મદૃષ્ટિ થાય તે સમ્યક્ત્વ કહેવાય, સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઈ જાય, વચ્ચે વાની ભીંત
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org