________________
૨૩૪
આધાગૃત
જોઈએ. પકડ કરનારમાં મળ હોય તે પકડાય. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે કહ્યું કે, “મુનિ ઊંડા ઊતરી.” સત્પુરુષ કંઈ કરી આપે ? એ તે માત્ર દિશા બતાવે.
૧૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસા વદ ૧૦, ૨૦૦૮ [આજે સવારે શીતલજિનના સ્તવનમાં આવ્યું કે ઇત્યાદિક બહુ ભંગ ત્રિભ`ગી, ચમત્કાર ચિત્ત દેતી ૧.” (આ૦ ૧૦)]
એમાં ચમત્કાર કહ્યો છે તે આપણને કેમ લાગતા નથી? પ્રભુશ્રીજી કહેતા કે અજખ અજબ છે, ચમત્કાર છે, પણ આપણને તેા કંઈ લાગતું નથી. આપણને એવું લાગે તે માટે ભક્તિ કરવાની છે. આનંદઘનજીને આ ભગવાનની ત્રિભંગી સાંભરી આવી અને લાગ્યું કે ભગવાનનાં કેવાં કેવાં વચના છે! કયાંય વિધ આવતો નથી. ભગવાને તે ઘણાય ભંગ કહ્યા છે. સપ્તભંગી કહી છે. ત્રિભંગી કહી છે, પણ આનંદઘનજીને આ ત્રિભંગી સાંભરી આવી તેથી આ સ્તવન લખ્યું છે.
ભગવાને અનેક પ્રકારની ભગીઓ કહી છે. આમાં ત્રિભંગી કેવી છે તે કહે છે
‘કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે.” પૂજ્યશ્રી—તે કેવી રીતે છે તે હવે કહે છે
“સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્માંવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે.” ભગવાનની કરુણા કેવી છે! સવ જીવાનુ હિત કરવાની ભાવના છે. “ વિ જીવ કરુ` શાસનરસી” (દે॰ સ્નાત્રપૂજા) એવી ભાવના છે. ખધા જીવા માલ્લે જાએ એવી ભાવના તે કરુણા છે. અને આપ કને પાસે રહેવા દેતા નથી એ કમ પર તીક્ષ્ણતા છે. પ્રભુશ્રીજી કહેતા કે કમ આવે છે તે માથુ· કપાવા જ આવે છે અને કપાય છે. કર્મ માથું ઊંચું કરે કે કાપી જ નાખવું. એમ ભગવાન કને પાસે આવવા દેતા નથી. અને પાછી બન્નેમાં ઉદાસીનતા છે. આ જીવાનુ હિત કરવું કે ક ઉપર તીક્ષ્ણ ભાવ રાખવે એવુ પણ તેમને નથી. હવે ફરીથી ખીજી કરુણા કેવી છે, તે કહે છે-
‘પરદુઃખ-છેદન-ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે.'
ખીન જીવાનુ દુઃશ્મ છેદાય, અવાય વહેલા મેક્ષે જાય એવી ઇચ્છા છે, તે કરુણા છે અને બીનનુ દુઃખ દેખી જે રાજી થતા હોય તેના ઉપર તીક્ષ્ણતા વતે છે. મનમાં એમ થાય કે કોઈને દુઃખ થાય તે સારુ છે તે તેના ઉપર તીક્ષ્ણતા વર્તે છે. એ ધ્યેયમાં પણ ઉદાસીનતા છે. ખીજાનાં દુ:ખ છેદવાની ઈચ્છા પણ ભગવાનને નથી. સહજ સ્વભાવે જ થાય છે. અભયાન તે મલક્ષય કરુણા, તીક્ષણતા ગુણભાવે રે; પ્રેરણ વિણ્ કૃત ઉદાસીનતા, ઈષ વિરોધ મતિ નાવે રે.”
કોઈ જીવને આપણાથી ભય પણ ઉત્પન્ન ન થાય તે અભયદાન છે. એ અભયદાન પેાતાના ષ ક્ષય થવાના ઉપાય છે. આત્માની યા ખાવી એ ખરી કરુણા છે. મેક્ષમાં પ્રીતિ થવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org