________________
સ પ્રહ ૪
રર૯ લાગે તેટલું અંદર . કર્મ જુએ છે. તેને બદલે આત્મા જવાનું કહે છે. દષ્ટિ ફરે તે જ મેહ ઓછો થાય. નહીં તે મેહ ન મરે. ઉપર ઉપરથી જેવું નહીં. ઉપરથી જેવું એ છેતરામણું છે. હું આત્મા છું એમ જાણુ બધાને આત્મદષ્ટિએ જેવા.
૧ર૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૮ મુખ્યપણે આજ્ઞામાં ધર્મ છે. આજ્ઞાથી સવળું થાય છે. પિતાની ઈચ્છા રેકાય છે. સમજ છે સબ સરલ હૈપિતાને શું કરવાનું છે તે સમજાતું નથી. હું જાણું છું એ પડી મૂકવું. જ્ઞાનીનાં વચનમાં અગાધ અર્થ છે. પુરુષનાં કયાં કયાં વચને લાભકારી છે તેની ખબર નથી. આ પુરુષનો વેગ છે, તે હવે ગમે તેમ થાય તે પણ અધિકારીપણું પ્રાપ્ત કરવું. જ્ઞાની પુરુષની દષ્ટિએ રહે તે લાભ છે. સત્સંગની કેટલી કિંમત છે તેની ખબર નથી. સમજણ કેટલી બધી જીવની અવળી છે! જીવને મરણ સાંભરતું નથી. મારે માથે મરણ છે એમ સાંભરતું નથી. કેવા ભાવે મરી જઈશું, તેનો ભય લાગતું નથી.
X
૪
સંસારનું સ્વરૂપ અસાર છે. “જગત-જીવ હે કર્માધીના.” (આનંદઘનજી) અનાદિકાળથી જીવ કર્મને લઈને નાચે છે, પણ એ કર્મને ક્ષય થઈ શકે છે. કૃપાળુદેવ નાના હતા ત્યારે પિતાને હાથ જોતા. કૃપાળુદેવને સાત સ્ત્રીઓની રેખા હતી. પણ કૃપાળુદેવે નકકી કર્યું કે એકથી ચલાવીશ. એમ કર્મને માથે મેખ મારનારા એવા પણ હોય છે. જીવ જે બળવાન થાય તે બધું થઈ જાય. જીવને સમજણ હોય તે સહજ છે. ન હોય તે સંસારમાં તણાય. મારે કરવું જ છે એમ વિચારે તે કર્મેય ફરે અને બીજું બધુંય થાય.
આદ્રકુમારે કર્મ ભેગવવાનાં હોવા છતાં દીક્ષા લીધી, અને પાછા પડ્યા તે પણ ત્યાંના ત્યાં ન રહ્યા કે જે હવે સંસારી થયા માટે હવે અહીં જ રહી જઈએ. છોકરો નાને હતું, તેણે બાર આંટા માર્યા એથી બાર વર્ષ પૂરાં થયાં કે છોડીને જતા રહ્યા. છેડે થડે પુરુષાર્થ કરે તે બધું થાય. જીવ જાણે તે ત્યાંથી ખસે. પુરુષાર્થ કરે તે બધું થાય.
જીવને ભ્રાંતિ છે. પણ ભ્રાંતિરહિત પુરુષનો ભેગા થાય તે ભ્રાંતિ નીકળી જાય. મહાપુરુષે બધાં પહેલાં તે ક્રાંતિવાળા હતા ને? પણ પછી એગ થયે ત્યારે બ્રાંતિમાંથી નીકળી ગયા. લમણુ આગલા ભવમાં એક રાજાના પુત્ર હતા. તેને એક પ્રધાનના છોકરા સાથે મિત્રતા હતી. તે બન્ને બહુ તેફાની હતા. એક દિવસ એક શેઠની કરીને જોઈને તેઓના મનમાં એમ થયું કે આ છોકરી સારી છે માટે આપણે ઉપાડી લાવવી. પ્રધાનના છોકરાએ કહ્યું : લઈ આવીશું. તેની તૈયારી કરી. તે વાતની શેઠને ખબર પડી ગઈ. એટલે તે રાજા પાસે આવ્યો અને બધી વાત કહી. રાજાએ બને છોકરાઓને ફાંસીને હુકમ આપે, પણ પ્રધાને વિચાર્યું કે આમ ન થવું જોઈએ. પ્રધાને રાજાને કહ્યું કે હું એક માગણું કરું છું કે આ છોકરાઓને ન મારે, નહીં તે પછી રાજ કેણ કરશે? બહુ કહેવા છતાં રાજાએ ન માન્યું. અને કહ્યું કે બેયને મારી જ નાખે. પ્રધાને કહ્યું, એ કામ મને સપ, હું મારીશ. રાજાએ કહ્યું : ભલે, તું માર. પ્રધાન બને છોકરાઓને જંગલમાં લઈ ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org