________________
૨૧૦
આધામૃત
પરિણમ્ચા નથી. કેઈ અગમ વાત છે. સમજણુ ક્રૂરે એવુ કરવાનુ છે.
“ સમજ સાર સંસારમાં. ” સમજ સાચી છે. એ જ રસ્તે બધા મેક્ષે ગયા છે. સમજણ એ જ સય. જ્ઞાનીનું હૃદય એળખાય તે સમ્યક્ત્વ થાય. સમજણુ હાય તેટલા ભાવ થાય. વિચારદશાથી સ્થિરદશા થાય છે. ક્રમે ક્રમે જ્યાં છે ત્યાંથી આગળ વધે તે જ્ઞાનીને રસ્તે આવે. પેાતાના સ્વચ્છ દે કંઈ પાર નહીં આવે. આત્માને કેવા ભાવ રહે છે એની પરીક્ષા કરવી. કૃપાળુદેવના રસ્તે જ ચાલવુ છે. કૃપાળુદેવે આપણા માટે જ કહ્યું છે, આત્મા નિર્મળ થાય તે ગમે તેટલું અઘરુ હાય તે પણ સમજાય. દેહને ‘મારી’ માનીને વર્તે છે પણ તેથી પેતાનું સ્વરૂપ ભિન્ન છે. દેહના વિશ્વાસ રાખવાના નથી. ખેાટી વસ્તુ છેડી દેવાની છે. બીજી કમાણી કરીએ છીએ એવી આ પણુ કમાણી કરવાની છે. જવે સત્સંગ કરવાના છે. જીવ અજાણ્યા છે. પરમાની જીવને કઈ ખબર નથી. સત્સ`ગ હાય તા સાંભળતાં સાંભળતાં ખખર પડે. ખામી જીવને એધની છે.
૯૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૬, ૨૦૦૮ સત્સ`ગના યાગ ન મળે ત્યારે જીવ પાળે પડી જાય છે. તે વખતે વાંચે, વિચારે તે ભાવના વધે. માથે મચ્છુ છે, તેની ખખર નથી. કાણુ જાણે કયારે આત્રશે ? કેટલું જીવવાનુ છે ? તેની ખખર નથી. પ્રભુશ્રીજી કહેતા કે મહેમાન છે!! મનુષ્યભવ લૂલૂંટાય છે માટે આત્માને સાથે આવે એવું કરવાનુ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવી, વૃત્તિ સ્થિર રાખવી અહુ મુશ્કેલ છે. જગતમાં જીવે ઝેષ્ટિ કરીને વવાનુ છે. જ્યાંસુધી એ દૃષ્ટિ નથી ત્યાંસુધી વૃત્તિ ડામાડોળ થાય છે. કમ કેવાં બંધાય છે, તેની ખબર નથી. સત્સ'ગના વિયેાગે જીવને ડાઘ એવા પડે છે કે પછી જાય નહીં. માટે ડાઘ ન પડે એવું કરવાનું છે. કેાઈ ચૈાગ્ય રસ્તે ચાલે અને ટેવ પડી જાય તે પછી ગમે તેવાં શાસ્ત્રો વાંચે તાય એ ડાઘ ન જાય. ચકલી માથા ઉપર થઈને જાય તા કાંઈ નહી. પણ માળા ન કરવા દે; ખીજા વિચારે આવે, પણ જો રહ્યા તે ઘર કરી બેસે. માટે ચેતતા રહેવુ. ડાહ્યા ન થવું. કૃપાળુદેવનું શરણું છે. કૃપાળુદેવની આજ્ઞા વિચાર્યા વગર એક પગલું પણ ભરવુ નહી. મન નિર્મળ રાખવુ. હું ભગવાન, હું તેા અધમાધમ છું, આ કળિકાળમાં મારે એક તારુ જ શરણુ' દે, ગમે તેમ કરી મને શરણે રાખા.’ એવી ભાવના નિત્ય કરવાની છે. કેટલીકવાર સમૂહમાં પ્રાથના કરવાની હાય છે અને એકાંતમાં પણ કરવાની હોય છે. રાતે સૂતી વખતે રાજ વીશ દેહરા, સંમનિયમ, ક્ષમાપના બેલી કૃપાળુદેવનું શરણુ લઈ સૂર્વે તે કઈ માડું ન થાય. એ કરવા જેવુ‘ છે. ખેલતી વખતે આપણને ભાવ સ્ફુરે એવું કરવાનુ છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણું લેવું.
આ કળિકાળમાં કૃપાળુદેવ જેવા આપણે માટે આવી ચડવા છે. વળી પ્રભુશ્રીજી ચેાથા આરાના મુનિ જેવા આ કાળમાં થઈ ગયા. જીવને અભિમાન પેસી જાય છે. માન આવે તે ભગવાન પડખેથી ખસી જાય. અધમાધમ છું” એ ટકવુ. આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવુ... કૃપાળુદેવે બધું લખ્યું છે. એક ક્ષમાપના' ખેલે તે બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org