________________
સંગ્રહ ૪
૧૮૫
મુમુક્ષુ—દેશ, કાળ, મિત્ર એ સઘળાંના વિચાર સત્ર મનુષ્યે આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવા ઉચિત છે.” (૨-૮૮). એટલે શુ?
પૂજયશ્રી—કયા દેશ છે? કયા કાળ છે ? કયું ક્ષેત્ર છે? તેના વિચાર કરીને કામ કરવાનું છે. સવારમાં ઊડી વિચારવું કે આ પંચમકાળમાં શું શું કરવા ચેગ્ય છે ? કામ કરવામાં શક્તિ આદિકના, સહાયક મિત્રને, બધાના વિચાર કરવેર વિચાર કરીને કામ કરે તે હિતકારી થાય.
કૃપાળુદેવનાં વચના અગાધ છે. માઢે કયો હાય તા કૈઈ દિવસ સ્ફુરી આવે. પરમા એના ગડન છે. બધાંય શાસ્ત્રોના સાર એમાં છે. વચનેાની ઉપાસના કરે તેા હાથમાં આવે. અધય શાસ્ત્રો, આખી દ્વાદશાંગી એમાં સમાય છે. જ્ઞાનનું અગાધપણુ ખબર પડે ત્યારે હું કઈ ન જાણુ” એમ થાય. અનંત જ્ઞાનની આગળ મેં શું જાણ્યુ છે? સત્ વસ્તુ વિના અધુ કલ્પિત છે. જે કલ્પિત તેનુ માઽાત્મ્ય શું ? કલ્પિતનું માહાત્મ્ય લાગે છે, તેથી સત્ સમજાતું નથી. ‘જ્ઞાની જાણે છે, હું કઈ ન જાણુ' એમ થાય ત્યારે સમજાશે. ‘હું જાણુ છું’ એ અભિમાનના કાંટા છે, ત્યાં સુધી વિનય ન આવે. એ આવ્યા વિના સમકિત ન થાય. ૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૦, ૨૦૮
પ્રશ્ન-કૃપાળુદેવને સં. ૧૯૪૪ માં સમ્યગ્દન હતું? પૂજયશ્રી—મેાક્ષમાળામાં કેટલેા મહિમા છે! કૃપાળુદેવે લખ્યુ છે કે અજ્ઞાનયેાગીપશું તે! આ દેડ ધર્યો ત્યારથી જ નહીં હાય.” (૪૫૦). સમ્યક્ત્વ વિના એવી મેાક્ષમાળા લખાય જ નહીં.
પ્રશ્ન-ઉત્પાદ—થય—ધ્રુવ એટલે શુ?
પૂજ્યશ્રીએ ત્રિપદી છે. મહાવીર ભગવાને ગૌતમને કહી હતી. એ સ્યાદ્વાદ છે. આત્મા પણ વસ્તુ છે. આત્મા દ્રવ્યે નિત્ય છે. પર્યાયષ્ટિએ આત્માના ઉત્પાદવ્યય છે. કાઈ મનુષ્ય મરી દેવમાં જાય તેા મનુષ્યપર્યાયના વ્યય, દેવપર્યાયની ઉત્પત્તિ અને જીવ અવરૂપે સ્થિર રહ્યો. દ્રવ્યદષ્ટિથી વસ્તુ સ્થિર છે, પર્યાયષ્ટિથી અસ્થિર છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, એને વિચાર કરે તેા છ પદની શ્રદ્ધા થાય. વસ્તુ જવા આવવાથી શેક ન કરવા. હ શાક કરવે એ જ જન્મમરણનુ કારણ છે.
પ્રશ્ન—ત્રિગુણુરહિત’ એટલે શુ?
પૂજયશ્રી—સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ્ણા કહેવાય છે. ખીજાને દુઃખ દેવાના ભાવ તે તમેણુ છે, પેાતાને મેાજશેાખ કરવાની વૃત્તિ તે રોગુણ છે, અને જે ભાવે મેક્ષના કામમાં આવે સાધુતા, સજ્જનતા તે સત્ત્વગુણ છે. એ મષા શુભાશુભ ભાવે છે, તે સારી ખાટી ગતિનાં કારણ છે. એ ત્રણેથી આત્મા રર્હુિત છે. શુદ્ધભાવથી મેાક્ષ છે. તામસીવૃત્તિ અને રાજસીવૃત્તિ બેય અશુભ છે. સાત્ત્વિકવૃત્તિ એ શુભભાવ છે. શુદ્ધભાવ સમકિતીને આવે છે. સુખ આત્મામાં છે. પથ્થરમાં જેમ મૂર્તિ કતરાયેલી હાય તેમ સમિતીને આત્મા સુખસ્વરૂપ છે એમ કાતરાઈ ગયું છે. તેથી પરવસ્તુની તૃષ્ણા નથી,
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org