________________
સંગ્રહ જે
i
r
મધને આળખતા નથી તે નિર્જરા કેમ કરે? ક્ર્મ દેખાતાં નથી તેથી જેના નિમિત્તે ક ઉદય આવે ત્યારે, તેણે મારું ભૂંડું કર્યું એમ માને છે. એથી કંઈ કમ જાય નહી., નિમિત્ત છે।ડવાના ઉપાય કરે છે. પણ ક છૂટે એવા ઉપાય કરતા નથી. પેાતાને અનુકળ કે ઇષ્ટ વસ્તુ મળી આવે ત્યારે કહે કે મે કયુ ; પુણ્યથી થયું' એમ નથી જાણતે. નિચ તત્ત્વનું ભાન નથી. બંધ દુઃખરૂપ છે એમ ન જાણે તેા એના અભાવ કરવા એ સુખ છે એમ કયાંથી જાણે? કર્મના ફળનું ભાન નથી. ઘણી વસ્તુ એકઠી કરીએ તેા સુખ થશે એમ માને છે, પણ ખરું સુખ તે અંતરમાં છે, ખડાર નથી. બધાં કમાડે તે જ મેક્ષ થાય. ચક્રવતી ઘણું એકઠુ' કરે, પણ તેથી સુખી થતા નથી. મિથ્યાત્વ છે તે અવળુ' મનાવે છે.
મિથ્યાત્વને લઈ ને સાત તāાની શ્રદ્ધા થતી નથી. ‘એમ જ છે' એવા નિણુ ય નથી. પ્રત્યેાજનભૂત તત્ત્વાની શ્રદ્ધા નથી તે જ મિથ્યાત્વ છે. પુણ્ય, પાપ, બંધ અને આસવમાં વિભાવ છે તેથી હેય છે. જ્ઞાની એમ જાણે છે કે પુણ્યના ઉચે સમાધિસુખ નથી. તૃષ્ણા છે એ જ અગ્નિ છે, આત્માને ખાળનાર છે. પુણ્યના ફળથી પણ આત્માને શાંતિ ન થાય, પાપથી પણ ન થાય. કમરહિત થાય ત્યારે શાંતિ થાય છે. કોઈ ક સુખ આપતું નથી; સુખ મેાક્ષમાં છે. પણ મિથ્યાત્વ અવળુ મનાવે છે. જ્ઞાનીએએ મિથ્યાત્વને અહિંતકારી કહ્યું છે તેથી છેડવા ચેાગ્ય છે.
મિથ્યાજ્ઞાનથી પણ જીવ દુઃખી થાય છે. સાત તત્ત્વાને અયથા જાણે તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનના દોષ સંશય, વિષય અને અનધ્યવસાય છે—
૧ સ ́શય—ઠૂંઠું... હાય તે રાતે માણસ જેવું દેખાય ત્યારે સંશય થાય આ શું હશે ? ચોક્કસ ન થાય એનું નામ સશય છે.
૨ વિપ ય—ઊંધું જાણે, જેમકે, ઢેડ તે હું છું એમ જાણે.
૩ અનધ્યવસાય—ટ્રેડમાં કાઈક છે ખરો એમ જાણે. સંશયમાં ડગમગતું છે, વિપયમાં ઊલટું જણાય છે, અને અનધ્યવસાયમાં કંઈક છે એમ લાગે, પણ નિણૂય નથી. પ્રત્યેાજનભૂત નવ કે સાત તત્ત્વ કહ્યાં એ જાણવામાં ભૂલ હોય તે તે અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. અપ્રયેાજનભૂતને યથા જાણે તે પણ ક ંઈ કામનું નથી. પ્રત્યેાજનભૂતને યથા જાણે તે મેક્ષ થાય. અપ્રયજનભૂતને જાણવામાં ભૂલ આવે તે હાનિ નથી, પણ સાત તત્ત્વ જાણવામાં ભૂલ આવે તે મેક્ષ અટકે એવું છે, મેાક્ષના પ્રત્યેાજનભૂત સાત તત્ત્વને યથા જાણવાં તે સમ્યજ્ઞાન છે.
મિથ્યાદનને લઈને જ્ઞાન મિથ્યા થાય છે. મિથ્યાત્વના ઉદય હાય ત્યારે શાસ્ત્રો ભણે તે પણ અજ્ઞાન છે; કારણ કે શાસ્ત્ર ભણીને જે કરવું હતું તે ન થયું. ક્ષાપશમ અવળે વાપરે તે ધનરૂપ થાય છે.
સમ્યગ્દર્શન થતાં જ્ઞાન પણ સમ્યફ થાય છે. જીવને મિથ્યાત્વ અવસ્થામાં મતિ શ્રુત અવધિ હાય છે, એ મિથ્યાત્વના ઉદયથી કુજ્ઞાન કહેવાય છે. સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યજ્ઞાન કહેવાય છે. સભ્યષ્ટિ સર્પને દેરડી કહે તેથી કઈ મિથ્યા કહેવાય નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org