________________
૨૬
મેધામૃત
એધ ચાંટશે. તે વિના સમ્યગ્દર્શન ન થાય. આત્મા અખંડ સ્વરૂપ છે. આત્માને જાણ્યા ત્યાં આત્માનું જ્ઞાન હાય છે, પ્રતીતિ હાય છે, સ્થિરતા હૈાય છે. સત્પુરુષને એળખવા ન કે તે અન ંતાનુબંધી છે. “જીવને જ્ઞાનીપુરુષનું આળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાલ માળાં પડવાના પ્રકાર બનવા ચેાગ્ય છે.'' (પરર) જેવા થવુ હાય તેવાની ભક્તિ કરવી. સદ્ગુરુની ભક્તિ પ્રાપ્ત થવાથી “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મમેધ થાય.” જે સાચા છે તે સાચાને જ ભજે છે. “મૂર્તિ`માન મેાક્ષ તે સત્પુરુષ છે.” (૨૪૯), સત્પુરુષ આળખવા મુશ્કેલ છે. ગુરુ એળખવા ઘટ વેરાગ્ય.” સત્પુરુષ તા પરમાત્મા જ છે.’ એમ થાય ત્યારે ભક્તિ ઊગે. માહાત્મ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુના મેટા ઉપકાર છે. સિદ્ધ સમાન આત્મા છે. એમાં ભક્તિ લીનતા થાય તે મેાક્ષનુ કારણ છે. પેાતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે.
૪૨ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૫, ૨૦૦૮
કૃપાળુદેવના ઉપકાર મહાન છે—અનંત દુઃખને ટાળનારા છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે જ્ઞાનીની છત્રછાયા નીચે જ છે. ભાવના સત્સ`ગની રાખવી, તે વિયેાગમાં પણ સત્સંગનુ ફળ થાય. જેવા ભાવ તેવું ફળ મળે. આત્મભાવના ભાવવી. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” પહેલાં કરવાનુ છે: “હું દેહાદ સ્વરૂપ નથી અને દેહ સ્રીપુત્રાહિ કોઈ પણ મારાં નથી. શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એવે હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) ક્રેડ ઉપરથી ભાવ ઊંચો તા બધું થાય. “ છૂટે દેહાધ્યાસ તા, નહી. કર્તા તું ક.”
ધર્મ ત્રણ પ્રકારે થાય છે. (૧) આપણાથી બને તેટલું કરવું, (૨) ખીજા પાસે કરાવવું, (૩) આ ધર્મ કરે છે તે સારું કરે છે એમ માનવું. એવી ભાવના કરવી. સારાને સારું જાણે તે સત્યને સ્વીકાયુ” કહેવાય. કાઈ ને ધર્મ કરતાં વિન્ન કરે તે પેાતાને અંતરાયકમ અધાય. સરલભાવથી ધમ કરવાના છે.
આત્મસિદ્ધિ' માં ખધાં શાસ્ત્રોના સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કૃપાળુદેવે આ ગ્રંથ રચ્યા છે. એમાં છ દનને સમાવેશ છે. જેને સદ્વિચાર જાગે તેને મેક્ષ સમજાય. સદ્વિચાર વિના છૂટકો નથી. “કર વિચાર તે પામ.”
૪૩ શ્રી રાજ મદિર, આહેર, ફાગણ વદ ૭, ૨૦૦૮
કૃપાળુદેવની આજ્ઞામાં રહેવું. ત્યાંથી આત્મા પ્રગટશે એવી દૃઢ શ્રદ્ધા જોઈએ. એનાં વચનેાના બધાય જ્ઞાની સાક્ષી છે. ત્રણે કાળમાં એ સત્ય છે. જ્યારે ત્યારે જ્ઞાનીની આજ્ઞા આરાધશે ત્યારે કલ્યાણ થશે.
ત્યાગ-વૈરાગ્ય જોઈ શે. જગતથી ઉદાસ થવું, દેહથી માંડી ખધામાં ઉદાસભાવ રાખવે. ખાવાપીવામાં પણ જ્યાં ત્યાંથી પેટ ભરવુ' છે, પેટમાં નાંખવું છે, એમ રાખવું; સ્વાદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org