________________
સ‘ગ્રહ ૩
૧૨૫
નહી. આત્મા ત્રણે કાળ રહે એવા છે. મારુ કામ જોવાનું છે. દેઢુના ધર્મને મારા ધમ માનવા નથી. આત્મા સિવાય બધી વસ્તુએ પુદ્ગલ છે. એથી જુદા થઈને જોયા કરવુ ગમે તે આવે પણ તે કમ છે. જ્ઞાનીનુ શરણુ હાય તે કશીયે ફિકર નથી. આત્માનુ ઓળખાણ જેને થયું છે તેને વજ્રની ભીંત આડી પડી. આત્મા તે મરવાના નથી, તે કઈ ફિકર ન થાય, સાચી એળખાણ થાય તે મળ મળે. નિત્ય જાણ્યા તે પછી ભૂલી કેમ જવાય ?
આત્મસિદ્ધિ, છ પદ એ બધાં આત્મા જાણવા માટે લખ્યાં છે. ઈંડુ છે તે હું નહીં. આત્મા છે તે કામના છે. ઢેડમાં ગૂંચાયા છે. વિભાવમાં તે તે મેાક્ષ ન થાય. વેદના છે તે ઘાતીકમ નથી. મેાહુના ખળથી વેદના વધારે લાગે છે. મેાડુ જાય તે વધારે વેદના ન લાગે. આત્માના નાશ કરનાર એ વેદના નથી. જ્યાં સુધી ભાન હૈાય ત્યાંસુધી આત્માને ન ભૂલવા. બધા સ ંવેગ ક્ષણે ક્ષણે છૂટે છે. આત્મા જોવાના છે. કઈ કઈની સાથે ન આવે. આત્મા એકલા જ છે. જેણે આત્મા જાણ્યા તેણે સવ જાણ્યું. જ્ઞાનીઓ કહે છે કે સંસાર જોઈ એ છે કે મેાક્ષ ? એક નિશ્ચય કરશ. મારે મેક્ષ જ જોઈ એ, એવું થાય તેા મેક્ષ થાય. જગત ભયકર છે, પણ સદ્ગુરુના ચેાગ છે તેથી સ વાનાં સવળાં છે. ‘હું સમજી ગયા’ એમ ન રાખવું. સદા ઊણા રહેવું.
૪૦ શ્રી રાજમંદિર, આહોર, ફાગણ વદ ૨,૨૦૦૮
ધર્મનું ફળ શું? ધર્મનું ફળ શાંતિ છે. “હું આય ! દ્રવ્યાનુયાગનુ ળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” (૮૬૬). એ જ ધનુ ફળ છે. જ્ઞાનીપુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત બન્ને અલૌકિક ભાવમાં વર્તે છે. કૃપાળુદેવે સેાભાગ્યભાઈ ને લખ્યુ કે અમે તમે લૌકિકભાવે પ્રવશું તે અલૌકિકભાવે કાણુ વર્તાશે ? બધાય લૌકિક ભાવ છોડી અલોકિક ભાવમાં આવવાનુ છે. ગમે તેવા પ્રતિબંધ હાય, મરણુ સમાન વેદના હૈાય, પણ આત્મહિત ન વીસરવું. આ મનુષ્યભવમાં ભક્તિ જ કરવી છે. જીવ ઢીલા પડે છે ત્યારે કમ આવે છે. મારે રાગદ્વેષ નથી જ કરવા એવા નિશ્ચય હાય તા કમ ખિચારાં શું કરી શકે ? ભક્તિમાં વૃત્તિ રાખવી અને મનમાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મેલ્યા કરવુ. એક મેાક્ષ સિવાય ખીજી ઇચ્છા ન રાખવી. “માત્ર મેક્ષ અભિલાષ.” આ ભવમાં તે એ જ કરવાનુ છે.
“આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭). એકતાન થયા વિના માની પ્રાપ્તિ ન થાય. પેાતાનાં કર્મ પ્રમાણે આજીવિકા મળી તેમાં સંતેષ રાખવા. તેમાં સમભાવે વર્તવું. કેાઈ ખીજા વિકલ્પ કરવા નહી.... એમ થાય તે સારું કે એમ થાય તે! સારું', એમ ન કરવું. સત્સંગ કરવાના છે. બધા વિકલ્પે મૂકી દેવા. અસંગ થવાનુ છે.
૪૧ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૩, ૨૦૦૮ અંતર ફેરવવાનુ છે. જ્યારે સદ્ગુરુને મેધ રુચશે ત્યારે સમ્યગ્દન થશે. આત્મા અનત કાળથી દુ:ખી થયા છે. પાતાની દયા આવશે ત્યારે આમાથી થશે. અને ત્યારે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org