________________
સગ્રહ ૩
૧૨૩
ન થાય તે સ્મરણ કરવું. જીભને શું કામ છે? એને સ્મરણ સોંપી દેવું. સ્મરણની ટેવ પડી હેાય તે મરણુ વખતે યાદ આવે અને સમાધિમરણનુ કામ થાય.
X
X
સ્ત્રીઓને જ્ઞાનીપુરુષો જે કહે તે ઝટ માન્ય થાય છે. તીર્થંકર ભગવાનના સમયમાં પણ સાધુ અને શ્રાવકા કરતાં સાધ્વીએ અને શ્રાવિકાએ વધારે હતી. બ્રહ્મચ` પાળવામાં સ્વાદને આછે. કરવા. ‘સહજાત્મસ્વરૂપ' અને નવકારમંત્રમાં ભેદ નથી. જ્ઞાનીની આજ્ઞા જેમ થઈ તેમ કરવાનું છે. હું જાણું છું, સમજું છું” એમ કરવા જાય તે તે ડહાપણ છે. ધર્મધ્યાનમાં ચિત્ત રાખવાનુ છે. ભવના ભય લાગ્યા હાય તે ધર્મ થાય,
આત્માના ગુણે! સામે સ'સારષ્ટિ ન રાખવી.
ભવભીત ભવિક જે ભણે ભાવે, સુણે, સમજે, સહે, શ્રી રત્નત્રયની એકયતા લહી, સહી સે। નિજ પદ લહે.”
લક્ષ રાખવાના છે. ભગવાનનાં માતાપિતા હતાં તે આત્મા હતાં.
X
૩૭ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૪, ૨૦૦૮
પરમાત્મસ્વરૂપમાં જેટલી લીનતા થાય તેટલા સવર થાય છે. ભરત ચક્રવતી જ્યારે લડાઈ કરતા હતા તે વખતે પુંડરિક ગણુધરે ઋષભદેવ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભરતનાં પરિણામ કેવાં છે? ભગવાને કહ્યું, તારા જેવાં. લક્ષ છૂટવાના હતા. જેનામાં રાગદ્વેષ નથી તેનામાં વૃત્તિ રહે તેા રાગદ્વેષ ન થાય. એ કામ ભરત ચક્રવર્તી કરતા હતા.
એક ભાઇ.મેહ આછા કરવા હાય તા થાય, લડાઈ ન કરવી હાય તે ન થાય; પણ લડાઈ કરવા છતાં ભરત મહારાજા અકર્તા કહેવાતા તે કેમ ?
પૂજ્યશ્રી—ભરત લડાઈ કરતા, પણ તેનું ચિત્ત તે ભગવાન ઋષભદેવમાં જ હતું. ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ભરતે કહ્યું, ‘હું પણ દીક્ષા લઈશ.’ પણ ભગવાને કહ્યું કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા છે અને જો રાજા નહી' હાય તે લડી પડશે. માટે તું રાજ્ય કર. તારે એ પ્રારબ્ધ છે અને મારે દીક્ષા લેવારૂપ પ્રારબ્ધ છે. એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નાકર તરીકે રહ્યા હતા. છ ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાનમાં રાખવી, આ કામ કરનારને મુનિ કરતાં પણ વધારે પુરુષાર્થ કરવા પડે છે. આજ્ઞાએ વર્યાં અને વૃત્તિ ભગવાનમાં રાખી તેથી કમ ક્ષય કરી નાખ્યાં. ઋષભધ્રુવ ભગવાન એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થાએ વિચર્યાં હતા અને ભરત ચક્રવતી ને તે ગૃહસ્થાવાસમાં જ કેવળજ્ઞાન થયું હતું.
Jain Education International
૩૮ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૫, ૨૦૦૮ જીવને મૂંઝવણ થવી જોઈએ ચારે છુટાશે ? છૂટવાના રસ્તા કયા છે? વધારે વાંચવાથી લાભ નથી, પણ થાડુંક જીવને પચે તે ઘણુા લાભ છે. આ ભવમાં ચેતવાનુ છે. ભયકર સ`સાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org