________________
૧૨૦
આધામૃત
આત્મા ઉપયેગસ્વરૂપ છે, દેહથી ભિન્ન છે અને સદા અવિનાશી છે. એવા આત્માને જાણવાના છે. એને જાણવા માટે બધુ કરવાનું છે. આ આત્મા' એવું ભાન થાય, તેમ કરવાનું છે. પાંચ ઇન્દ્રિય અને મન શકાય ત્યારે ઉપયોગ ખરા સ્વરૂપમાં વળે. એને માટે સદ્ગુરુની જરૂર છે. બધાનુ મૂળ તે જાણનારો છે. તેના તરફ્ વૃત્તિ રાખવાની છે. જીવના ઉપયાગ પરવસ્તુમાં જાય છે, એ વિભાવ છે. તે કખ ધનુ કારણ છે. ઉપયેગ પલટે તે બધું થાય. એ ઉપયાગ પલટાવવા માટે જ્ઞાનીની આજ્ઞામાં ઉપયાગ રાખવા. બાળા ધો, બાળપિ તવો । આજ્ઞાનું માહાત્મ્ય લાગવું જોઈએ.
સંસારથી જીવે બની રહ્યા છે. શાંતિનું સ્થાન એક સત્પુરુષ છે. સત્પુરુષથી તરાય છે. સદ્ગુરુ દીવા જેવા છે. સદ્ગુરુથી અજ્ઞાન દૂર થાય છે. ગમે તેવા પાપી જીવ હાય તેને પણ મેાક્ષમાર્ગે ચઢાવે, એવા સદ્દગુરુ છે. હજાર કિરણવાળા સદૃગુરુ છે. ગુરુ હૈય તા જોઈ શકે. ગુરુના યોગ ન થાય ત્યાંસુધી જીવ રખડે છે. સંસારતાપથી ખળતા જીવાને મચાવનાર સદ્ગુરુ છે. જ્ઞાર્ની કહે છે એ બહુ ઝણી વાત છે. એક પશુ શાસ્ત્ર ભાવપૂર્વક સાંભળ્યું હાય તે કેવળજ્ઞાન સુધી પહોંચાડે. ભલે સમજાય ન સમજાય પણ ખીજ રોપાય છે. જે ભવમાં જીવ જાય ત્યાં ‘કાયા તે હુ” એમ થઈ જાય છે. કાયા તે દુન જેવી છે. જીવ દેહ જુએ છે, પણ ક્રેડની સાથે આત્મા છે તેને જોતા નથી. સદ્ગુરુના યેાગે દષ્ટિ ક્રૂરે તે છેતરાય નહિ. ગમે તેટલું દુઃખ હૈાય તે પણ જ્ઞાનીપુરુષા તે સમભાવમાં જ રહે છે. ગુરુ વગર કેાઈ ભૂલ કાઢી શકે નહિ. મન જ આખા સ`સાર ઊભેા કરે છે, એટલું સમજે તે ખસ છે. કેટિ વર્ષનું સ્વપ્ન પણુ, જાગ્રત થતાં શમાય.' મનુષ્યભવ દુલ ભ છે.
જ્ઞાનીના ગુણગ્રામ કરવા. એ જ કરવા યાગ્ય છે. સિદ્ધાંતની વાત જ્ઞાનૌ જાણે છે. આપણે તેા તેની ભિત કરવી. પેાતાનાં પરિણામ સુધરે એવુ કરવાનું છે. સત્સંગ, સત્પુરુષ, તેની વાણી એ શ્રદ્ધા કરવાનાં, જીવના ભાવ ફેરવવાનાં સાધના છે. “સદ્ગુરુ સંતસ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.” આજ્ઞાનું બહુ માહાત્મ્ય છે.
૭૨ શ્રી રાજમંદિર, આહાર, કાગણ સુદ ૯, ૨૦૦૮
“સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીએએ પરમ ધમ કહ્યો છે.” (૨૫૪), સત્પુરુષથી જ માર્ગ પ્રાપ્ત થાય છે. કુગુરુએએ મનુષ્યપણું લૂંટી લીધું છે. પેાતે મહુમાં પડયા છે અને બીજાને પાડે છે. એક પશુ ખેલ હૃદયમાં રાખે તે ઘણુ' થાય. સત્પુરુષની શ્રદ્ધા એ કઈ જેવી તેવી નથી. શ્રદ્ધા પમ દુષ્ટા' દુલ ભમાં દુલ"ભ વસ્તુ શ્રદ્ધા છે, એમ ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. આનાથી વિશેષ લાભ થાય છે. આજ્ઞા આરાધવામાં વિલ ખ ન કરવા. જીવે જે નિયમ લીધા હાય તે તેડવા નહીં. પ્રાણુ જતાં પણ નિયમભંગ ન કરે એટલી દઢતા આવે ત્યારે કલ્યાણ થાય. જગતના આકષ ણુમાંથી ખચવા સ્મરણ“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ એક સાધન છે. માટે સ્મરણ ભૂલવુ' નહી. “સત્પુરુષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org