________________
સંગ્રહ ૩
ટકે છે. ભગવાનની જેવી દશા છે તેવી દશા આપણે પ્રાપ્ત કરવાની છે. મષા આગમાના લક્ષ જીવને મેક્ષ થવા માટે શું કરવુ તે કહેવાના છે. વસ્તુનું સ્વરૂપ સમજાયુ' નથી તેથી માહ થાય છે.
પાંચ અસ્તિકાય છે. જેમાં ઘણા પ્રદેશ હાય તે અસ્તિકાય છે. તત્ત્વ એટલે પદાર્થો પદાથ એટલે કાઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ, ભગવાનનાં વચના વડે રૂપી અરૂપી પદાર્થોં જણાય છે. મુનિએ આગમરૂપી, આંખોથી આખા જગતને જાણે છે. શાસ્ત્ર ભણવાં એ પ્રવચન- ભક્તિ છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે તેને છ દ્રવ્ય અને નવતત્વમાં કહ્યું છે. જેમાં ગુણુપર્યાય હાય તે દ્રવ્ય છે. ભગવાને જે કેવલજ્ઞાનથી જોયું તે ટૂંકામાં લેકને કહ્યું. ભગવાનના આગમાના અભ્યાસ કરવા જેવા છે.
કેમ જીવને કમ અંધાય છે એ ક ગ્રંથમાં છે. ભગવાને કહેલાં વનેામાં વૃત્તિ રહે તે માટે શાસ્ત્રો શીખવાનાં છે. મુનિ શાઓ શીખીને રાજ ફેરવે છે, નવરા નથી રહેતા. બધાં આગમને સંપૂર્ણ પણે જાણે તેને શ્રુતકેવલી કહે છે. મતિ શ્રુત દ્વારા પણ ઘણું જાણી શકાય છે. કેવલજ્ઞાનથી આખા લેાક પ્રત્યક્ષ દેખાય છે. આગમ છે તે ભગવાનનાં વચના છે–ભગવાનનાં વચનાને આધારે ગણધરોએ રચ્યાં છે. જ્યાંસુધી શ્રુતકેવલી રહ્યા ત્યાંસુધી આખું શ્રુત રહ્યું. જ્ઞાનીનાં વચના સાંભળે તે કેમ વર્તવુ' તે સમજાય છે. ભગવાનના વચનામાં રાતદિવસ જાય તે સારું. જ્ઞાન એ મેટી વસ્તુ છે. રાજ એક એક શબ્દ નવા જાણવા, એમ કરે તેય કેટલાંય શાસ્ત્રો શીખી જાય.
૧૧૩
૨૭ શ્રી રાજમ`દિર, આહેાર, ફાગણ સુદ ૩,૨૦૦૮ ખારે અગમાં ભગવાનનાં મધાં વચને આવી જાય છે. જ્ઞાનીપુરુષ કહે કે આત્મા નથી મરતે, પણ જીવની યોગ્યતા ન હૈાય તે અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા કાં મરે છે? એમ કહે છે. માઢે વાત કરે આત્માની અને વતે માહમાં તે શુષ્કજ્ઞાની છે.
.
અઢાર દુષણ રહિત દૈવ, હિસારહિત ધમ, અને નિગ્રંથ ગુરુ એ ત્રણ તત્ત્વાની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, જેને મેાક્ષમાગ પ્રાપ્ત થયેા હાય તેની શ્રદ્ધા થાય તે મેક્ષ થાય. અનુકરણ એટલે ભગવાનના કહ્યા પ્રમાણે વર્તવું, વીતરાગ ભગવાને જેવું તત્ત્વનું' સ્વરૂપ નિરૂપણ કર્યુ છે, તેવું કાઈ પણ દનમાં નથી. માર્ગ સ્યાદ્વાદ છે. જે દ્રવ્યેા છે તેને છે એમ માને છે અને જે નથી તેને નથી એમ માને છે. જડ અને ચેતન એ વસ્તુઓ છે. જડ તે ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય. સમ્યક્ચારિત્રથી કર્મીની નિવૃત્તિ થાય છે. જીવ સ`કાવિકાસનુ' ભાજન છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષમાં વર્તે છે, પરના નિમિત્તે રાગદ્વેષ થાય છે, પણ એ એના સ્વભાવ નથી. દેહ તે હું' એમ થઈ રહ્યું છે, એ માટી ભૂલ છે. પુદ્ગલના ગુણા આત્મામાં નથી.
ભગવાનની વાણી ચાર પ્રકારે (૪) ધ કથાનુયાગ. દ્રવ્યાનુયોગમાં
મા. ૧૫
Jain Education International
છે. (૧) દ્રવ્યાનુયાગ (ર) કરણાનુયોગ (૩) ચરણાનુયેગ મુખ્યપણે આત્માની વાત આવે છે, કરણાનુયાગમાં કમ
For Private & Personal Use Only
www.jainelibrary.org