________________
સંગ્રહ ૩
ઉપદેશ આપે એવી દશા કરવાની છે.
પાંચ ઇન્દ્રિયા, ત્રણ ખળ, શ્વાસેાશ્ર્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણના નાશને મરણુ કહે છે. આત્માનાં ખરા પ્રાણ સમ્યગ્દર્શનાદિ છે. મરણથી ડરવા જેવું નથી. ધર્માત્માને મરણના ભય રાખવા જેવું નથી. દેહાધ્યાસ છે તેટલું દુઃખ લાગે છે. ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે. મરવાનુ' જ છે તે શૂરવીરપણે મરવું. ભિન્ન છું એમ જાણ્યું તેને ભય ન લાગે. માત્ર પર્યાય ફ્રે, પણ આત્મા ન ફ્ે. જ્ઞાનીપુરુષા દેહને ગૂમડુ માને છે. જેમ ગૂમડા ઉપર પાટા બાંધીએ તેમ જ્ઞાનીપુરુષા દેહને કપડાં વગેરે પહેરાવે છે. કર્મીના ઉય પૂરો થશે ત્યારે અધુ' મટી જશે. ખરી દવા સમતા છે. એના ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્ર સમાધિમરણ કરાવે તેવા છે. હાલતાં, ફરતાં, ગમે ત્યારે યાદ આવે એવે અભ્યાસ કરી લેવાના છે. મરણુ વખતે યાદ રહેશે તે સમાધિમરણ કરાવે તેવા છે.
જેવી દવા નથી.
૧૧૧
૨૫
ગઢ સિવાણા, ફાગણ સુદ ૧, ૨૦૦૮ સત્પુરુષને આશરે ભવ ગાળવા. સત્સંગ એ એનુ સાધન છે. સત્સંગ મળવા દુલ ભ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલ એક વચનને પશુ આરાધે તે તે સત્સંગ જ છે. જીવ પરમામાં ઊંઘે છે અને વ્યવહારમાં જાગે છે. પરમાની દૃઢ શ્રદ્ધા કરવાની છે. મરણ સુધી ટકાવી રાખવી. મનુષ્યભવની એક પળ પણ અમૂલ્ય છે. એનાં આટલાં વર્ષે ગયાં તેમાંથી એક પળ કાઈ આપી શકે ? મનુષ્યભવમાં કઈક ક્ષણે એને સમકિત થઈ જાય, કાઈક ક્ષણે એને કેવળજ્ઞાન થઈ જાય, કોઈક ક્ષણે મેક્ષ થઈ જાય. આવી આવી મનુષ્યભવની ક્ષણા છે. મનુષ્યભવ છૂટયા પછી મળવા મુશ્કેલ છે. મળ્યા છે તેની કિંમત નથી. જીવ વ્યાપારનું નામું લખે છે, પણ મારા કેટલા દિવસેા નિષ્ફળ ગયા તેના હિંસામ નથી રાખતે. કલ્યાણ કરવા ટે સત્સંગ છે. તેમાં પેાતાના ઢાષા દેખાય તેા કાઢે. જીવને વિચાર આવતા નથી. કઈ દિશામાં જીવ જાય છે એ વિચારવાનુ છે. સવળું કરે તે ક્ષણમાં કામ થઈ જાય. અજનચેાર જેવુ થઈ જાય. ક્ષણવારમાં ભાવ પલટાય તે ત્યાં ભાવે કેવળજ્ઞાન.” કેવળજ્ઞાન આધે નથી. જીવ પરવસ્તુને દેખે છે ને ભૂલે છે. આત્મા જેવી એકકે વસ્તુ નથી. “આત્માથી સૌ હીન.” સર્વોત્તમ વસ્તુ આત્મા છે. આત્મામાં અનંત સુખ છે. એને માટે મેટામેટા ચક્રવતીએ રાજ્ય છેાડીને ચાલી નીકળ્યા. મને શુ હિતકારી છે?” એવા જીવને વિવેક નથી. અનંતકાળ થયાં જન્મમરણ થાય છે, એનું ભાન નથી. ભૂત વળગ્યા જેવું થયું છે. દેહાધ્યાસ ભૂત જેવા છે. ભ્રાંતિને લઈને દેહની અપવિત્રતાના, અનિત્યતાના વિચાર આવતા નથી. કુગુરુને સુગુરુ માને એ પણ ભ્રાંતિ છે, વિપરીતતા છે, ઊંધું છે. (‘સમાધિસાપાન”માંથી ક્ષમાધર્મ'નું વાચન ) ૨૬ ગઢ સિવાણા, ફાગણ સુદ ૨, ૨૦૦૮
Jain Education International
ધમ આત્માના સ્વભાવ છે. વિભાવમાં પાપ અને સ્વભાવમાં ધર્મ છે. તેનાં ઉત્તમ ક્ષમા આદૅિ દશભેદ્ય પાડ્યા છે. તે સમ્યગ્દન સહિત હાય તા મેાક્ષનુ' કારણ થાય છે. વસ્તુના સ્વભાવ તે ધર્મ, આત્માના ધર્મ જાણવાના છે. પુદ્ગલના ધર્મ રૂપ, રસ, ગંધ,
For Private & Personal Use Only
www.jainelibrary.org