________________
સંગ્રહ ૩
“સમર ભ સમારંભ આરંભ, મન વચ તનકીને પ્રારંભ ’
સમરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારભ એટલે એવી સામગ્રી એકડી કરવી અને આરબ એટલે Rsિ'સાની પ્રવૃત્તિ કરવી તે.
કૃત કારિત મેાદન કરી કે, ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે”
એમ ર્હિંસાના એકસો ને આઢ પ્રકાર આલેાચનામાં કહ્યા છે.
એક ભાઈ રાજ મેલીએ છીએ છતાં લક્ષ નથી રહેતું.
પૂજ્યશ્રી—અંતરપરિણતિ તપાસવી એ મેટી વાત છે. સસંગ પરિત્યાગ કરે તે પણુ પાતાની અંતરપરિણતિ કેવી રહે છે તેની ખબર પડવી બહુ મુશ્કેલ છે. તે પછી ગૃહસ્થને માટે તે પૂછવું જ શું? આખા જૈન ધર્મ ભાવ ઉપર રહ્યો છે. માત્ર ક્રિયાએ કરે છે, પણ મારામાં । દોષ છે? તે ઢષ મારે નથી કરવા એમ વિચારનારા બહુ ઓછા છે. [નાડેલથી રવાના થઈ વરકાણા રાકાઈ રાણી આવ્યા. ત્યાંથી સીધા જોધપુર અને જોધપુરથી ટ્રેનમાં રવાના થઈ પાકરણ આવ્યા. ત્યાંથી મેટરમાં જેસલમેર આવ્યા.]
જેસલમેર, મહા વદ ૮, ૨૦૦૮
૧૯
(“સમાધિસાપાન”માંથી સેાળ કારણભાવનાનું વાચન)
અભીક્ષ્ણ જ્ઞાને પયાગ એટલે નિરંતર જ્ઞાનાપયેાગ. આત્માના સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનથી આત્મા એળખાય છે. જ્ઞાન એટલે શુ?
દી
છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.”
જ્ઞાની પુરુષની પાસે દેડ અને આત્મા અન્ને લક્ષણથી જુદાં છે, આત્માનું લક્ષણ ઉપયોગ છે, જાણે તે આત્મા છે, એમ જાણે તે જ્ઞાન છે. જાણનારને ભૂલીને જાણે તે જ્ઞાન નહીં. ફેરફાર જણાય છે, પણ આત્મા આત્મારૂપે જ રહે છે. મધાનેા નાશ થાય પણ આત્મા અવિનાશી છે. પેાતે પેાતાને જાણે તે અનુભવ છે. આત્મા અનુભવાય છે. આત્મા પોતાનુ સ્વરૂપ તેના લક્ષણાદિ વડે જાણે છે.
Jain Education International
પ્રશ્ન-યાગ્ય કાળે શાસ્ત્ર વાંચવુ' એટલે શું?
પૂજ્યશ્રી—શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવુ એવા નિયમ છે. આગમ શાસ્ત્રોના એ ભેદ છે: કાલિક અને ઉત્કાલિક. અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનુ છે તે ખીજે કાળે વાંચે તે પાપ લાગે.
એક મુનિ હતા, તે અકાળે પરોઢિયે શાસ્ત્ર ભણવા બેઠા. શાસનદેવીએ તે વાત જાણી અને તેના મનમાં થયું કે હું મુનિને ન ચેતાવુ' તે એવી પ્રથા પડી જશે. તેથી તે ભરવાણુને વેશ લઈને મુનિના ઉપાશ્રય પાસે સવારે અંધારામાં છાશ લઇને વેચવા આવી અને છાશ લ્યા, છાશ લ્યે' એમ બેલે. મુનિને થયું અત્યારમાં કાણુ છાશ વેચવા આવ્યુ છે? પછી તે મુનિએ બહાર આવી ભરવાડણને કહ્યું, આ અકાળ વેળાએ છાશ વેચાતી હશે ? ત્યારે ભરવાડણે કહ્યું કે આ અકાળ વેળાએ શાસ્ત્ર ભણાતુ હશે? એટલે મુનિ સમજી ગયા,
For Private & Personal Use Only
www.jainelibrary.org