________________
૧૨૫૦]
દર્શન અને ચિંતન પિતાના હિતની દષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે, કારણ કે અનેક મતભેદેથી બ્રાન્ત થયેલું આ જગત સર્વથી પણ એકમત ન થયું તે પછી તેને કે વાદી એકમત કરી શકશે? | ૨૦ |
सर्वशविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥ २१ ॥
સર્વસના જ વિષયભૂત એવા પદાર્થોને જો સ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તે તેમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી. એવા અલ્પ જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. મારા
परुषववनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः । धूतैः कलहस्य कृतो मीमांसा नाम परिवर्तः ॥ २४ ॥
પામર જનેનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે.
परनिग्रहाध्यवसितश्चितैकाग्यमुपयाति तद्वादी। यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥
બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જે વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગર વિલંબે મુક્તિ પામે. . ૨૫
एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥
અહીં આ લેકમાં, જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવા યોગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતા નથી તે પછી “હું” કે મારા પ્રત્યે !” એવા પ્રકારને ગર્વ કર કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હેઈ શકે ? | ૨૬
ન્યાયકાત્રિશિકા देवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥ १॥ મહું દેવે જોયું છે (બનાવી રાખ્યું છે અને વાડ્મય પિતાને આધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org