________________
સંસ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
પ્રસિદ્ધુ ન હાવાથી વ્યાપ્તિસાધક અન્ય પ્રમાણુની સાધ્યસિદ્ધિમાં વિલંબ થાય તે હેતુ યાપક (૨) પ્રસિદ્ધ વ્યાપ્તિને લીધે જે હેતુ જલદી સ્વસાધ્યનું સ્થાપન કરે તે
સ્થાપક,
(૩) જે હેતુ પ્રતિવાદીને વ્યામાહમાં નાખે તે વ્યસક.ર
તે
(૪) વ્યંસક હેતુથી પ્રાપ્ત થયેલ અનિષ્ટને દૂર કરનાર હેતુ તે લષક.૩ આ ચારેનાં ઉદાહરણો ટીકામાં આપેલાં છે. તેમ જ તેની વિશેષ સ્પષ્ટતા કરવા ટીકાકારે નિયુક્તિને આધારે નાની નાની કથાઓ આપી છે, જે પ્રાચીન કાળમાં વાર્તાદ્બારા વસ્તુસ્વરૂપ સમજાવવાની પદ્ધતિની સૂચક હાઈ અહીં આપવામાં આવે છે:
(૧) કાઈ અસતી સ્ત્રીએ પોતાના પતિને એમ કહી ઉજ્જન મેકલ્યા કે ત્યાં ઊટના એક એક લીડાને એક એક રૂપિયા ઊપજે છે, તેથી વેચવા જાએ. લાભમાં પડેલા ધણીના ઉજ્જન ગયા બાદ તેણીએ પાતાના જાર્ સાથે કાળયાપન કર્યું. તેવી રીતે જે વાદી પ્રતિવાદીને માહમાં નાખે તેવા હેતુ મૂકી તેના દૂષણુથી ખેંચી કાળયાપન કરે ત્યારે તે હેતુ યાપક કહેવાય. (ર) કાઈ ભૂત પરિત્રાજક દરેક ગામમાં એમ કહી કર્યાં કરતા કે લેાકમધ્યમાં આપેલું દાન ફળ આપે છે અને તે હું જાણું છેં. આમ કહી તે લેા પાસેથી દાન મેળવતા. આ જોઈ કાઈ શ્રાવકે તેને કહ્યું કે લોકોના મધ્યભાગ તા એક જ છે. તે અનેક ગામમાં કયાંથી સંભવે ? આ રીતે તે શ્રાવકે સિદ્ધ કર્યું કે લોકના મધ્યભાગ એક છે તેથી પરિવ્રાજકના કહ્યા પ્રમાણે અનેક ગામમાં ન હાઈ શકે. તેવી રીતે જલદી જ સ્વપક્ષને સિદ્ધ કરે તે હેતુ સ્થાપક.
(૩૧૪) ટીપ.—આ એ હેતુઓ માટે જે કથા આપવામાં આવે છે તેમાં શબ્દછળ છે. અને તેથી તેમાં વાળા એ શબ્દો આવે છેઃ (૧) શકતિત્તિરિ અને (૨) તાલેાડિકા. આ બંને શબ્દના અબ્બે અર્થ થાય છે. એટલે વક્તા જે અથ કહેવા ધારે છે તેથી પ્રતિપક્ષી તેને ઉલટા અર્થે લઈ તેને છળવા પ્રયત્ન કરે છે. એ ૧. જીએ સ્થાનાંગ ટીકા રૃ. ૨૬૧. ૨. જુઓ સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૧
3.
૨૬૨
.
Jain Education International
[ ૧૨૩૧
અપેક્ષાને લીધે
در
"
For Private & Personal Use Only
www.jainelibrary.org