________________
‘૧૨૩૦ ]
દર્શન અને ચિંતન આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે
(1) સ્થાપનાકર્મ –શબ્દને કૃતકતવ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તે નિત્ય છે, તેમાં કૃતત્વ નથી. એ રીતે હેતમાં વ્યભિચારને અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે-ધટની જેમ. આ રીતે કૃતકત્વરૂમ હેતુ ઉપર
આવી પડેલ વ્યભિચારને અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતનું સમર્થન (સ્થાપન) ઘટ દષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય. - (૨) પ્રત્યુત્પન્નવિનાશી-કઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અકર્તા જ છે. આ, જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે–આત્મા મૂર્ત હોવાથી દેવદત્તની પેઠે કથંચિત કર્યો છે. તે આ દેવદત્તનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હેવાથી પ્રત્યુત્પન્ન વિનાશી દૃષ્ટાંત કહેવાય.
હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે૨ (1) યાપક, સ્થાપક, વ્યંસક અને લષક. . (૨) પ્રયક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) ત્તિ તત્ રિત વરા અતિ તત્ રાતિ |
नास्ति तत् अस्ति सः। नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે – (૧) યાપકઃ પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને
મુશ્કેલી આવે અને તેથી તે જલદી દૂષણ ન આપી શકે એટલે વાદી કાળયાપન કરી શકે. આ પ્રમાણે જેનાથી કાળયાપન કરી
શકાય તે યાપક. આની બીજી વ્યાખ્યા ટીકાકારે એવી આપી છે કે જે હેતુની વ્યાપ્તિ ૧. જુઓ સ્થાનાંગટીકા પૃ. ૨૫૬.
૨. ફ્રેક રાબ્દિદે . તં. રાવતે, થાવ, વંતે, સૂતે, અથવા ક્રેઝ चउ विहे, पं. तं. पच्चस्खे, अणुमाणे, ओवम्मे; आगमे, अहवा हेऊ चउविहे पं. तं. अत्थित्तं अस्थि सो हेऊ, अस्थित्त' पत्थि सो हेऊ, त्थितं अस्थि सो હેર, ચિત્ત શસ્થિ તો હે ! હા. ખૂ. ૨૮ પૃ. ૨૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org