________________
પરિવાળિકાનું રામાંચક લગ્ન
[ ૧૦૦૩
પકડમાં સાય ત્યારે તે ખીજી પકડના વિરોધ કરે છે તે અંદરોઅંદર બધી દૃષ્ટિએ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્ત્વની શોધમાં સાંપડેલી દૃષ્ટિએ તત્ત્વનો માર્ગ નવાને બદલે એક એક જાળ અર્થાત્ ભ્રમજાળ અની જાય છે ને માણસા તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. ખુદ્દે જ સર્વ પ્રથમ એમ કહ્યું કે કાઈ પણ દૃષ્ટિને પકડી ન બેસવુ. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહેતા તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્યગામી ખનવા, છોડવી જ જોઈ એ. આવા મહાન ક્રાન્તદાનને લીધે જ બુદ્ધ દૃષ્ટિથી પરરૂપે સ્તવાયા છે.
– નચિકેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org