________________
ઉચ્ચ શિક્ષણની ધભાષાના પ્રશ્ન
[ r
...જો ભાષાના પ્રશ્ન હિંદની એકતાના ધ્વંસ કરે તે એમાં ભાષાના દોષ નહિ હાય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણી મારચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓને દોષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષા જાતે થઈ તે કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ ઘેરી જતી નથી....
kr
ભાષાના પ્રશ્નની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તા આખરે તે તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એક સમાન જીવનદૃષ્ટિ કે નીતિનાં સમાન ધેારણા છે કે કેમ ? જે એમાં મેટા ભેદો હાય તે! એ ભેદ ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામેા સર્જે ...જો આપણામાં સનનાં સમાન ધેારણા હોય તે આપણે ખુશીથી એકા રહી શકીએ.
ઃઃ
»
હમણાં જ થાડા વખત ઉપર શાન્તિનિકેતનમાં ભાષણ કરતાં પ રાહુલ સાંકૃત્યાયન, જેમને દેશવિદેશને અને ખાસ કરીને રશિયન વિદ્યાસસ્થાને પ્રત્યક્ષ અને બહેાળા અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પેાતાના જે વિચારા વ્યક્ત કર્યાં હતા તે પણ નોંધવા જેવા છેઃ
*
પશ્ચિમમાં આલ્બેનિયા જેવા નાના દેશે અને એશિયામાં તિભેટ જેવા દેશ ને શિક્ષણની તમામ કક્ષાએમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તે હિંદના પ્રાન્તા શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી.
""
( પંડિતજીના રાષ્ટ્રભાષા સબંધી વિચારા નોંધવા અત્રે કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાષાઓની સમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી હશે અને એ પેાતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે. )
છેલ્લે આન્ધ્ર યુનિવર્સિટીના સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મોકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કડિકા પ્રસ્તુત લાગવાથી ઊતારું છું:
<<
એકસપાટે બધું એકસરખુ* કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંધનાં, એક અને અખંડ રાષ્ટ્રનાં દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org