________________
૪૦ ]
દર્શન અને ચિંતન
આવશ્યકસૂત્રના કર્તા સબંધી મુદ્દાને અગે મેં પાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રા સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારનાં પ્રમાણે પર પણ જિજ્ઞાસાપૂર્વક વિચાર કર્યો છે; ગ્રંથના પૂર્વાપર સંબંધ પણ વિચાર્યું છે અને તેમ છતાં મને મારો અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી.
આથી ઊલટુ, મતભેદ ધરાવનાર ટીકાકારોએ જે પ્રમાણા ટાંકા છે તેમાં પણ મને તે મારા વિચારનું પોષણ થતું સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ નથી દેખાતુ' તેપણ તેવાં પ્રમાણે મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતાં તો જણાતાં નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવાં પ્રમાણા મતે નવાં “મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વિચારને આધક છે. હું આ સ્થળે એ બધાં પ્રમાણાને ક્રૂ'કમાં આપી તે તરફ વિચારકાનું ધ્યાન ખેંચુ છું કે જો હવે પછી કાઈ આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષનાં સાધક પ્રમાણેાને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તો સ્વમત કરતાં તેની જ કિંમત વધારે આંકીશ.
સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે, એવા મારા અભિપ્રાય જે પ્રમાણાને આધારે મેં પ્રકટ કર્યાં છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે
(૧) વાહક શ્રી. ઉમાસ્વાતિજી પોતાના તત્વાર્થસૂત્રભાષ્યમાં શ્રુતના અગપ્રવિષ્ટ અને અગખાદ્ય એ એ ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારા બતાવે છે, તેમાં તેઓએ · સામાયિક, ચતુર્વિ શતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન! છ આવશ્યકનાં અધ્યયનાને અગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યને પાર્ડ આ પ્રમાણે છેઃ
अङ्गबाह्यमनेकविधम् । તથા-સ, ચતુવિ રાતિસ્તવઃ, વન, પ્રતિમ, વાયવ્યુલ્સ, પ્રત્યાયાનં, કે ', ઉત્તરધ્યાચા:, નાશ:, પવहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि ।
- दे० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्य, पृ० ९० ત્યાર બાદ તેઓશ્રી પાતે જ અંગપ્રવિષ્ટ અને અંગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીથંકર ભગવાનના ઉપદેશને આધારે તેના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રચ્યું' તે અંગપ્રવિષ્ટ અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org