SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાગીણું સંશોધન અને સમાચના [ ૮૬૯ ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શેધી” એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે શોધી” એમ શુદ્ધ પાઠ છે. આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખેની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત. જુઓ પૃ. ૧૭૦, ૧૯૬, ૨૧૫) આવી શ્રમપૂર્ણ કામગીરીને ખ્યાલ પૂરે નિબંધ વાંચ્યા પછી જ આવી શકે. પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તે સાતમું “ઉપસંહાર' પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પિતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેને ખ્યાલ બાંધી શકશે. આ નિબંધ એવો અખંડ પ્રવાહ વહે જાય છે કે નથી ક્યાંય ભાષામ્બલના દેખાતી કે નથી વિચારકુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દષ્ટિએ લખાયેલે આ નિબંધ આપણું સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિને ઉમેરે કરે છે, અને પીએચ. ડી. ની ડીગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઈચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે. * * * ડો. ધી ભાઈ ઠાકર એમ, એ, પીએચ.ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના” ને પ્રવેશાર્ક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy