SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જૈન જન [ ૧૭૭ એ જ રીતે વાળ ખેંચવામાત્રમાં કે ઉઘાડે પગે ચાલવામાત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ ખની જતું નથી. બીજાની સેવાશુશ્રૂષા અને શ્રમને લાભ મળે એ પણ ગૌરસ્વાસ્પદ વાત નથી. એથી તેા ઊલટું માણસનું પતન થાય છે, અને એને વિકાસ રૂંધાઈ જાય છે; એટલે ગરીબ થવા છતાં, મજૂર થવા છતાં ખોટા ધંધો ન કરે એ જ સાચી શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે, એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ ખતા, એટલું જ ઈચ્છુ છું -પ્રમુદ્ધ જીવન, ૧-૧૧૫૪. *મુંબઈ ન ચુક સધના રજતમહાત્સત્ર પ્રસગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ, ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy