________________
૪૮ ]
દર્શન અને ચિંતન
એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઇતિહાસા છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મદિરામાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવા કેવા ભાગ ભજવ્યા, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભડારામાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખા માણસાના સહ્યા યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામેા કરતા—એ બધા ઇતિહાસ ભારે જાણુવા જેવા હોવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે.
ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થોં ઊભાં કર્યાં છે અને ત્યાં જવાના તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણા ઉદ્દેશ પણ એ જ છે. તેમ છતાં આજ આપણે તી સંસ્થા દ્વારા એ ઉદ્દેશ કેટલા સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગમ્બર બન્ને ક્રિકાને આજે પેાતાનું. પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થં જ રહ્યાં છે. એમને મઝિયા। બીજી કાઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઇ રહ્યો હાય અથવા ઝિયારે ન હોવા છતાં ઝિયારાપણાના કાંસા ઊભા કરતા હાય તે તે માત્ર તીર્થાંમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીથ નથી કે જ્યાં બન્ને પક્ષના ઝઘડા ન હેાય અને જેને માટે તેઓ કાર્ટે ન ચઢતા હોય. મારે જરા પણ તરફદારી કર્યાં સિવાય અને કાઈ પક્ષપાતના આરોપ મૂકે તે તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવુ જોઈ એ કે જ્યાં જ્યાં માત્ર દિગંબરાનુ આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરા મઝિયારા કરવા ગયા નથી, જ્યારે દુ:ખની વાત એ છે કે દિગંબરા એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરેનું આવિષય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીથી સુધ્ધાંમાં તે, જાણે ધની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. કચારેક એક તે કયારેક બીજો પક્ષ જીતે છે. જીતના આધાર પૈસા અને લડનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તેા બીને પક્ષ કાલે જીત મેળવે છે, અને પેાતાની છતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. ખન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સસ્કારા પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કાઈ પણ એક તીર્થંની તકરારના ફેંસલા પેાતાની વિરુદ્ધ થયા છે એમ સાંભ-’ ળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુ:ખ કરતાં પણ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org