________________
આજના સાધુઓ નવીન માનસને દેરી શકે?
[૩૯૫ સાધુઓ નીકળવાનો સંભવ નથી; એટલે કોઈ પણ સાધુ નવમાનસને દેરી શકે એવી નજીકના ભવિષ્યમાં તે શું પણુ દૂરના ભવિષ્ય સુધ્ધાંમાં સંભાવના નથી. એટલે બીજો પ્રકાર બાકી રહે છે. તે પ્રમાણે નવશિક્ષણથી ઘડાયેલ અને ઘડાતા નવીન પેઢીના માનસે પિતે જ પોતાની દોરવણી કરવાની રહે છે, અને તે પણ છે. પતિત, દલિત અને કચરાયેલ જાતિઓ સુધ્ધાં આપમેળે ઊઠવા મથી રહી છે, તે સંસ્કારી જેને પ્રજાના માનસને માટે એ કાર્ય જરાય મુશ્કેલ નથી. પિતાની દેરવણીનાં સૂત્રે પોતે હાથમાં લે તે પહેલાં નવીન પેઢી કેટલાક મહત્વના સિદ્ધાતિ નક્કી કરી કાઢે, તે પ્રમાણે કાર્યક્રમ ઘડે અને ભાવી સ્વરાજ્યની લાયકાત કેળવવાની તૈયારી માટે સામાજિક જવાબદારીઓ હાથમાં લઈ સામૂહિક પ્રશ્નોને વૈયક્તિક લાભની દષ્ટિએ નિહાળી સ્વશાસન અને સ્વનિયત્રંણુનું બળ કેળવે એ જરૂરનું છે.
–પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org