SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮] દર્શન અને ચિંતન બેલીમાં વધારે રૂપિયા આવ્યા તે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનના અધિષ્ઠાયક કેઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કે વહેમ ? અને આ વહેમને પિષનાર કેઈ સાધારણ માણસ નહિ, પણ એ તે સૂરિઓ અને સુરિસમ્રાટે જેવા ! હવે જ્યાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બેલી બેલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તે અધિષ્ઠાયક દેશ, ભગવાનને દોષ, પૂર્વકૃત કર્મને દોષ કે ગુરઓએ પિધેલ વહેમને કારણે બંધાયેલ છેટી આશાઓને દેવ ? આ બધું જ વિચારણીય ન હોય તે પજુસણુપર્વને કાંઈ અર્થ -નથી. એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પિતાનો વહેમમુક્તિને પ્રાણ ગુમાવી બેસે છે. – જૈન પર્યુષણાંક', શ્રાવણ ૨૦૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy