________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
[૩૩૧ વીતરાગ-સેવાની વાત અને અંતરમાં ભય કે લાલચથી કામના-સિદ્ધિની અગર ધાર્મિક ગણાવાની ઝંખના. ખરી રીતે વીતરાગ-સેવામાં આવી કોઈ દુન્યવી વાસનાને સ્થાન જ હેઈ ન શકે, અને હોય છે તે લોકોત્તર દેવની ભક્તિ ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને સ્વપરંપરામાં જ માત્ર લેકેતર દેવને આદર્શ છે એમ કહ્યાં છતાં એ લેટેત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવ-દેવીઓની પૂજાસેવા પાછળ હોય છે તેવું જ માનસ પિષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ, છે. એ જ સામ્પ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પિતાની જાત દ્વારા ખુલ્લો કર્યો છે, જે સૌને માટે પદાર્થપાઠ બને તેમ છે.
પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વજી ધર અરિહંત, અનંત ગુણકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
મહાવૈદ્ય ગુણગ, ભવ રે વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પિતાને સ્તુત્ય દેવ વજધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે આ ભગવાન મને અવશ્ય તારશે અને ભારે સંસારરેગ નિવારશે.
છઠ્ઠી કડી પ્રભુમુખ ભવ્યસ્વભાવ, સુણું જે માહરે, તે પામે પ્રમાદ, એહ ચેતન ખરે; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ ક્કી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જો સાધકને “હું ભવ્ય છું એવી ખાતરી થાય છે. તેને પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પૂર્ણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પિતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદિની આશા જ બંધાતી ન હોય. આ સદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તો મારો સંદેહ દૂર થાય અને પછી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org