________________
ટૂંક પરિચય
(૨–૫) કર્મગ્રંથ: પ્રથમ ચારઃ દેવેન્દ્રસુરિકૃતક મૂળ પ્રાત: હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના, પરિશિષ્ટ યુકત; ઈ. સ. ૧૯૧૭ થી ૧૯૨૦ સુધીમાં, પ્રકાશક-શ્રી. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા.
(૬) દંડકઃ પૂર્વાચાર્યવૃત પ્રાપ્ત જેન પ્રકરણ ગ્રંથ હિન્દી સાર; ઈ. સ. ૧૯૨૧; પ્રકાશક ઉપર મુજબ.
(૭) પંચ પ્રતિકમણ : જેન આચાર વિષયક ગ્રંથ; મૂળ પ્રાકૃત, હિન્દીઅનુવાદ, વિવેચન, પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૧; પ્રકાશક ઉપર મુજબ.
(૮) યોગદર્શન : મૂળ પાતંજલ યોગસુત્ર; વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજક્ત; તથા શ્રીહરિભદ્રસૂતિ પ્રાકૃત ગવિંશિકા મૂળ, ટીકા સંસ્કૃત, ઉપાધ્યાય યશોવિજ્યજીત, હિન્દી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુકત; ઈ. સ. ૧૯૨૨; પ્રકાશક ઉપર મુજબ.
(૯) સન્મતિતક : મૂળ પ્રાકૃત સિદ્ધસેન દિવાકરકૃત ટીકા સંસ્કૃત શ્રી અભયદેવસૂરિકૃત; પાંચ ભાગ; છો ભાગ મૂળ અને ગુજરાતી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; પંડિત શ્રી બેચરદાસજીના સહકારમાં; ઈ. સ. ૧૯૨૫થી ૧૯૩૨ સુધીમાં પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ( છણા ભાગને અંગ્રેજી અનુવાદ ઈ. સ. ૧૯૪૦ના જૈન વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ તરફથી પ્રગટ થયો છે.)
(૧૦) જેનદષ્ટિએ બ્રહ્મચર્ય વિચારઃ ગુજરાતી, પંડિત બેચરદાસજીના સહકારમાં, પ્રકાશક ઉપર મુજબ.
(૧૧) તત્વાર્થસૂત્ર : ઉમાસ્વતિ વાચકત સંસ્કૃત, સાર-વિવેચન, વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત; ગુજરાતી તથા હિન્દીમાં; ઈ. સ. ૧૯૩૦; ગુજરાતીને પ્રકાશક, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, ત્રણ આવૃત્તિ, હિન્દી પ્રથમ આવૃત્તિના પ્રકાશક શ્રી. આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા; બીજી આવૃત્તિને પ્રકાશક જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ બનારસ.
(૧૨) ન્યાયાવતાર સિદ્ધસેનાદિવાકરકૃત મૂળ સંસ્કૃત, અનુવાદ-વિવેચન પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૭; “જૈન સાહિત્ય સંશોધક”માં પ્રગટ થયું.
(૧૩) પ્રમાણમીમાંસ: હેમચંદ્રાચાર્યત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા ટિપ્પણયુક્ત; ઈ. સ. ૧૯૩૯; પ્રકાશક, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ
(૧૪) જેનતભાષા ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; સાલ તથા પ્રકાશક ઉપર મુજબ. . (૧૫) જ્ઞાનબિન્દુ: ઉપાધ્યાય યશોવિજયજીત મૂળ સંસ્કૃત, હિન્દી
[ ૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org