SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; ઈ.સ. ૧૯૪૦; પ્રકાશક ઉપર મુજબ. (૧૬) તરપબ્લવસિંહ જયરાશિકૃત ચાર્વાક પરંપરાને સંસ્કૃત ગ્રંથ; અંગ્રેજી પ્રસ્તાવના યુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦; પ્રકાશક ગાયકવાડ એરિયેન્ટલ સિરીઝ, વડોદરા. (૧૭) હેતુબિંદુ બૌદ્ધ ન્યાયને સંસ્કૃત ગ્રંથ; મૂળકતો ધર્મકીતિ; ટીકાકાર અર્ચ; અનુટીકાકાર દુર્વેક મિશ્ર; અંગ્રેજી પ્રસ્તાવનાયુક્ત સંપાદન; ઈ. સ૧૯૪૯; પ્રકાશક ઉપર મુજબ. (૧૮) વેદવાદાવિંશિકા : સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃત, ગુજરાતીમાં સાર-વિવેચન, પ્રસ્તાવના; ઈ. સ. ૧૯૪૬; પ્રકાશક ભારતીય વિદ્યા ભવન મુંબઈ. (આ ગ્રંથનું હિન્દી ભાષાંતર પણ ભારતીય વિદ્યા ભવનના “ભારતીય વિદ્યા” નૈમાસિકના “સિંઘી સ્મારક ગ્રંથમાં પ્રગટ થયેલ છે.) (૧૯) આધ્યાત્મિક વિકાસકમ : ગુણસ્થાનના તુલનાત્મક અધ્યયનને લગતા ત્રણ લેખો; ઈ. સ. ૧૯૨૭; પ્રકાશક : શંભુલાલ જ, શાહ, અમદાવાદ. (૨૦) નિગ્રંથ સંપ્રદાયઃ અગત્યના પ્રાચીન મુદ્દાઓનું ઐતિહાસિક નિરૂપણ, હિન્દીમાં; ઈ.સ. ૧૯૪૭; પ્રકાશક જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ બનાસ. (૨૧) ચાર તીર્થંકર ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર વિષયક લેખોને સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૫૪; પ્રકાશક ઉપર મુજબ. (૨૨) ધર્મ ઔર સમાજ લેખને સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૫૧; પ્રકાશક, હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુંબઈ (૨૩) અધ્યાત્મવિચારણ: ગુજરાત વિદ્યા સભાની શ્રો.પપટલાલ હેમચંદ અધ્યાત્મવ્યાખ્યાનમાળામાં આપેલ આત્મા, પરમાત્મા અને સાધનાને લગતાં ત્રણ વ્યાખ્યાન; ગુજરાતીમાં; ઈ. સ. ૧૯૫૬; પ્ર. ગુજરાત વિદ્યા સભા, અમદાવાદ. (૨૪) ભારતીય તરવવિઘા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ આનરેરિયમ લેયર્સમાં આપેલ જગત, જીવ અને ઈશ્વરને લગતાં પાંચ વ્યાખ્યાને. (વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રેસમાં) આ ઉપરાંત દાર્શનિક, ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને રાષ્ટ્રીય વિષયને લગતા ઘણા લેખે પંડિતજીએ ગુજરાતી કે હિન્દી ભાષામાં લખેલ છે, જેમાંના મોટા ભાગના લેખે “પંડિત સુખલાલજી સન્માન સમિતિ” તરફથી પ્રગટ થયેલ “દર્શન અને ચિંતન” નામના ગુજરાતી ભાષાના બે ગ્રંથમાં અને “દર્શન ઔર ચિંતન ” નામક હિન્દોના એક ગ્રંથમાં સંગ્રહીત થઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy