________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ
[ ૧૫ ]
,
દૃષ્ટિ એટલે દન. દર્શનને સામાન્ય અર્થ ‘દેખવું’ એવા છે. આંખથી જે જે મેધ થાય તેને દેખવુ” કે દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દનને અર્થ નેત્રજન્યાય ' એટલે જ માત્ર નથી; અહીં તેના અઘણા વિશાળ છે. કાઈ પણ ઇન્દ્રિયથી થતુ જ્ઞાન કે મનથી થતુ જ્ઞાન એ અર્ધું અહીં દૃષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. એટલુ જ નહિ, પણ મનની મદદ વિના જે આત્માને જ્ઞાન શકય હોય તે તેવું જ્ઞાન પણ અહીં દષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કાઈ પણ જાતને સમ્યક્ ધ અને મિથ્યાદષ્ટિ એટલે દરેક જાતના મિથ્યા ખેાધ.
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ જેવા શબ્દો અધી ધમ પર પરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તેા છીએ જ; તેમ છતાં તેના અર્થોની સમજણમાં અનેક જાતના ભ્રમા પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે :
<
ઉ, જાગ મુસાફિર, ભાર લઈ, અબ રૈન કહાં જો સાવત હૈ ?
..
ત્યારે આપણે એ ભ્રમે નહિ. ગીતામાં કહ્યું કેઃ –
નિવારવાની જ વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની
Jain Education International
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સયમી અગર સાચી સમજ ધરાવનારા ૪ જાગે છે અને એ જ ભ્રમનિશાથી મુક્ત છે.
દેહ ધારણ કરવા, શ્વાસેાાસ લેવા, જ્ઞાનેન્દ્રિયાથી જાવું, કમેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદના અનુભવવાં તે પણુ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર ‘દૃષ્ટિ’ છે. જે દૃષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખાટ વિનાનું; અને જો દૃષ્ટિ ખાટી કે ભૂલભરેલી
For Private & Personal Use Only
www.jainelibrary.org