________________
મીજુ કાંઠ
૧૪૭
ક્રિયાશબ્દ, પ્રકૃતિ કે પ્રત્યયના અર્થમાંથી એકને માટે, વિશેષણ રૂપે ઉલ્લેખાયો હેય, તે, પ્રકૃતિ અને પ્રત્યયના એમ બન્નેના અર્થોનાં વિશેષણરૂપ બની શકે. સદશ્યને વાચક તુચ શબ્દ ક્રિયારૂપ ધર્મને પ્રકૃતિ અને પ્રત્યય એમ બનેને અર્થેના વિશેષણ રૂપે સ્વીકારે છે.
एकः समानो धर्मश्चेदुपमानोपमेययोः ।
तुलया संमित तुल्यमिति तत्रोपपद्यते ॥५१४॥ ઉપમાન અને ઉપમેય બનેમાં એક ધર્મ સમાન હોય તે (જ) તુલ્ય શબ્દને ત્રાજવા વડે બરાબર માપેલું (એ અથ) એગ્ય કરે છે. (૫૧૪)
सूत्रे श्रुतश्च द्विष्ठोऽसावभेदेन प्रतीयते ।
न च सामान्यशब्दत्वादश्रुता गम्यते क्रिया ॥५१५॥ (તેર તુલ્યું સૂત્રમાં ઉલ્લેખાયેલે તે ક્રિયારૂપ ધર્મ) બનેમાં અભિન્નપણે રહેલે સમજાય છે. જેને ઉલ્લેખ થયું નથી તેવી ક્રિયા, (પુત્ર) શ૬) સામાન્ય શબ્દ હેવાને કારણે, સમજવામાં આવતી નથી. (૫૧૫)
अश्रुताश्च प्रतीयन्ते निदेशस्थायितादयः ।
ये धर्मा नियतास्तेषां पुत्रादिषु न विद्यते ॥५१६॥ પુત્ર શબ્દમાંથી આજ્ઞાપાલન વગેરે (જાણીના ધર્મો) ઉલેખ ન પામ્યા હોય છતાં, સમજવામાં આવે છે; પરંતુ, જે વિશિષ્ટ શેષ ધર્મો છે તે તેમાં પ્રાપ્ત થતા નથી. (૫૧૬).
अनाश्रितक्रियस्तस्मान्न तुल्योऽस्ति क्रियावता ।
क्रियायाः श्रवणे सापि क्रियावत्ता प्रतीयते ॥५१७।। જેનામાં ક્રિયાનો આશ્રય નથી તેવું (ઉપમેય), ક્રિયાવાન (ઉપમેય)ના જેવું નથી. ક્રિયાને ઉલેખ થયે હોય ત્યારે (જ) તે (ઉપમાન)ને ક્રિયાને આશ્રય સમજાય છે. (૫૧૭)
द्वयोः प्रतिविधानाच्च ज्यायस्त्वमभिधीयते ।
नित्यासत्त्वाभिधायित्वात् प्रत्ययार्थविशेषणे ॥५१८।। બને (પક્ષના દેષ)નો પરિહાર કરવામાં આવ્યું હોવાથી (પ્રત્યયાર્થવિશેષણપક્ષ) વધારે સ્વીકાર્ય છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે પ્રત્યાર્થવિશેષણ(પક્ષ)માં (વત્તિ) અસત્વરૂપ ક્રિયાનું હંમેશા અભિધાન કરે છે. (૫૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org