________________
ત્રીજુ કાંઠ
द्रव्यस्य सति संस्पशे द्रव्यमाश्रीयते यदा ।
वाच्य तेनैव शब्देन तदा द्रव्यपदार्थता ॥३५६॥ પદનો દ્રવ્ય સાથે સંબંધ થયો હોય અને તે જ (જાતિવાચક શબ્દ વડે) દ્રવ્યનું અભિધાન સ્વીકારવામાં આવે ત્યારે પદ દ્રવ્યનું (મુખ્યપણે) અભિધાન કરે છે. (૩૫૬)
પદનો અર્થ જાતિ હોઈ શકે અથવા દ્રવ્ય પણ હોઈ શકે એવા પક્ષો સ્વીકારતાં મુખ્ય કે ગૌણ વિવલા પ્રમાણે પદને અર્થ જાતિ કે દ્રવ્ય સમજવામાં આવે છે. આ અંગે વચનનો વિચાર કરવામાં આવતો નથી, અર્થાત બહુવચનવાળા શબ્દો જ દ્રવ્યનું અભિધાન કરે છે એમ પ્રાપ્ત થતું નથી. પ્રધાન આશ્રય જાતિ સમજવામાં આવતી હોય તો જાતિને જ પદાર્થ માનવો જોઈએ, જેમકે ત્રાળા: સુબ્રતિસાદ | થોડાં વાનાં વિવતિ સ : વઢા ન દge: I ગરનુવA: વગેરે પ્રયોગોમાં ત્રાહ્મળ: અને ની:, પ્રયોગ જાતિનું અભિધાન કરે છે.
अपृथक्शब्दवाच्यापि भेदमात्रे प्रवर्तते ।
यदा सम्बन्धवज्जातिः सापि द्रव्यपदार्थता ॥३५॥ સમાન શબ્દની વાસ્થ બનતી હોવા છતાં જાતિ, (સમા સમાં દર્શાવાતા) સંબંધની જેમ માત્ર ભેદ દર્શાવવામાં પ્રવૃત્ત બને છે ત્યારે પણ દ્રવ્યનું (મુખ્યપણે) અભિધાન થાય છે. (૩૫૭)
શબ્દ, જાતિ અને દ્રવ્ય એમ બનેનું અભિધાન કરે છે એમ સ્વીકારીએ તે પણ જતિનો સંબંધ ક્રિયાની પૂર્ણતા સાથે ન હોવાથી દ્રવ્યને જ પદનો અર્થ સમજ જોઈએ. ભાષ્યકારે જણાવ્યું છે કે વિધિવામાં તે દ્રવ્યનો સંબંધ છે તેથી પદનો અર્થ દ્રવ્ય માનવો જોઈએ. (વઢનાગુ ૨ તયારભાત ! સૂત્ર ૧.૨.૬૪, વાર્તિક ક૭), રાગgs: એવા સમાસ પ્રયોગમાં સમાસનો અર્થ સંબંધ છે અને સમાસનું ઉતરપદ સંબંધી એવા પુરુષના સ્વરૂપની વિશિષ્ટતા દર્શાવે છે.
अत्यन्तभिन्नयोरेव जातिद्रव्याभिधायिनोः ।
अवाच्यस्योपकारित्वे आश्रिते तूभयार्थता ।।३५८॥
જ્યારે વાચ્ય ન બનત (અપ્રધાન) અથ, બીજાને મદદરૂપ થાય છે એમ સમજવામાં આવે છે ત્યારે જાતિ અને દ્રવ્યનું અભિધાન કરનારા આ અત્યંત જુદા બે શબ્દો જ બનેનું અભિધાન કરે છે. (૩૫૮) - શબ્દ ફક્ત જાતિનું અભિધાન કરે છે અથવા ફક્ત દ્રવ્યનું અભિધાન કરે છે એવા બે પક્ષો સંભવે છે. બંને પક્ષોમાં જુદા જુદા આશ્રયોની કલ્પના કરીને લિંગ અને વચન
વા-૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org