SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ પ૯૨ ઘવત શબદ ક્રિયા દર્શાવે છે. ચોક્કસ કારક વડે તેને મદદ પ્રાપ્ત થતાં તેનું પ્રાધાન્ય સમજવામાં આવે છે. ચાલુ પ્રવૃત્તિ દર્શાવ ની પાકક્રિયા સાધન વડે વ્યાપ્ત બનતાં, સાધન ગૌણુભાવને પ્રાપ્ત કરે છે. કર્તાના વ્યાપાર ૫ ક્રિયા ધાર્થ સાથે સંકળાયેલી છે. અહીં સાધન અર્થાત કારક ગૌણ રૂપે હોવા છતાં સ્પષ્ટ સમજવામાં આવે છે. તેથી સાધનના વિશેષણે જેવાં કે સંવત વગેરેને પતિ સાથે વાપરી શકાય છે, જેમકે તેવઢdઃ વવતિ | આ પ્રમાણે વિચારતાં જતિને પદાર્થ સમજનારાએ જાતિને પ્રધાન અને શબ્દવાય સમજે છે, એ પ્રમાણે દ્રબને પદાર્થ સમજનારા, દ્રવ્યને પ્રધાન અર્થ સમજે છે. આમ વિવક્ષાને કારણે ગુણપ્રધાનભાવ સ્પષ્ટ થાય છે. | સમાસ અંગે આવી સ્થિતિ નથી સમાસમાં ઉપસજન પદ, મુખ્ય પદમાં સમાઈ જાય છે. તેને સ્વતંત્ર સમજવામાં આવતું નથી અને તેથી ઉપસર્જન પદનું વિશેષણ સમાસમાં વાપરી શકાતું નથી જેમકે, ભદ્રાહ્ય રાજ્ઞ: પુષ: 1 * વાચા અને વવતિમાં સાધન અને ક્રિયાને જુદાં જુદાં સ્પષ્ટ રૂપે સમજવામાં આવે છે. આ ઉદાહરણ ઉપરથી જાતિ અને દ્રવ્ય વચ્ચે પ્રધાનગૌણભાવ છે એમ નક્કી થશે. गुणभूतस्य नानात्वादाकृतेरेकशब्दता । सिद्धो वचनभेदश्च द्रव्यभेदसमन्वयात् ।।३३९।। ગૌણ (દ્રવ્યો) અનેક રહેવાને કારણે આકૃતિ માટે એક શબ્દ વપરાય છે. જુદાં જુદાં દ્રવ્ય સાથેના સંબંધને કારણે જુદી જુદી સંખ્યાઓ સિદ્ધ થાય છે. (૩૩૯) જેનું અભિધાન થાય છે એવાં જાતિ અથવા કવ્ય, શબ્દને અર્થ હોઈ શકે બનને વચ્ચે ગગપ્રધાનભાવ હોય છે, એ પક્ષ સ્વીકારવામાં આવતાં આકૃતિ પક્ષમાં પણ દ્રવ્યનું અભિધાન થશે અને કન્ય અનેક હોવાથી અનેક શબ્દોના વપરાશને પ્રસંગ આવતાં એકશેષ અગેને નિયમ સચીકારવો પડશે. આવી શંકાના જવાબમાં આ કારિકા ૨જ કરવામાં આવી છે. આકૃતિને પદાર્થ માનતાં કોનું અભિધાન થશે, પરંતુ તે અભિધાન પ્રધાનપણે નહિ પરંતુ ગૌણભાવે થશે ગૌણ અભિધાનથી પ્રાપ્ત થતા શબ્દોનું કશું મહત્વ નથી. પ્રધાન અભિધાનથી પ્રાપ્ત થતા અનેક શબ્દનું મહત્ત્વ છે. જાતિને પદાર્થ માનતાં પ્રધાનભૂત એક શબ્દ પ્રાપ્ત થાય છે, તેથી એકશેષની જરૂર નથી. અભિધેય પદાર્થો અનેક હોય તેથી વચનભેદ થશે એવો કશે વાંધો નથી. ગૌણ રૂપે રહેલાં જુદાં જુદાં દ્રવ્યો અને પ્રધાનભૂત એકત્વગુણયુક્ત જાતિ વચ્ચે વિરોધ હોવાથી પ્રધાન એવી જાતિનું એકાદવ જ યોગ્ય છે. साधनं गुणभावेन क्रियाया भेदकं यथा । आख्यातेष्वेकशब्दाय जातेद्रव्यं तथोच्यते ॥३४०।। . જેમ ક્લિારૂપ સાથે ગૌણભાવે રહેલ કારક, ક્રિયામાં (વચન) ભેદ દર્શાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy