SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શીજુ કાંઠ द्वन्द्वैकदेशिनोरुक्ता परवल्लिङ्गता यतः ।। _ अवर्षासु ततोऽसिद्धिरिष्टयोर्लिङ्गसंख्ययोः ॥३०५।। હૃદ્ધ અને એકદેશી સમાસનું લિંગ તેના બીજા પદના લિંગ પ્રમાણે હોય છે. તેથી અવઃ સમાસમાં ગ્ય લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે નહિ. (૩૦૫). સાવર્ણી મન્તઃ 1 માં વર્ષો શબ્દ ફ્રેમન્તઃ નું વિશેષણ હોવાથી વરાત્રિ દુનતત્વષયો (૨,૪૪૬, ૮% અને તપુરુષ સમાસનાં લિંગ તેમના બીજા પદનાં લિંગ પ્રમાણે સમજવામાં આવે છે) સત્રનિયમ પ્રમાણે હેમન્તનું પુલિંગ અને એકવચન સમાસને પ્રાપ્ત થતાં, વર્ષ એવું અનિષ્ટ રૂપ સિદ્ધ થશે. આમ ન સમાસમાં અન્ય પદના અર્થને મુખ્ય સમજવામાં મુશ્કેલી હોવાથી પૂર્વ પદ અર્થાત નિષેધવાચક પદના અર્થના પ્રાધાન્ય અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. એ . विशेषणं ब्राह्मणादिः क्रियासंबन्धिनोऽसतः । यदा विषयभिन्न तत् तदासत्त्वं प्रतीयते ॥३०६॥ જયારે બ્રાહ્મણ પદ ક્રિયા સાથે સંબંધવાળા અસદુ અથના વાચક નમૂના વિશેષણ રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તે (વિશેષણ)થી ચોક્કસ બનેલો નિષેધ રૂપ અર્થ સમજાય છે. (૩૦૬) ब्राह्मणत्वेन चासत्त्वादुच्यते सत्चदन्यथा । असदित्यपि सत्त्वेन सतः सत्ता निवर्त्यते ॥३०७॥ ન સમાસમાં બ્રાહ્મણત્વ રૂપે અસત્ અને ક્ષત્રિય રૂપે સદ્ સમજવામાં આવે છે. અને (ઉત્તર પદાર્થ એવા) સતની વિદ્યમાનતાનો નિષેધ કરવામાં આવે છે. (૩૦૭) ન સમાસમાં બ્રાહ્મણત્વ રૂપ અસ અને ક્ષત્રિયરૂપે સદ્ સમજવામાં આવે છે. આ વિશિષ્ટ વિષયક અસત્વ છે, સર્વથા અસત્ત્વ નથી, તેથી તેને ક્રિયા સાથેના સંબંધ ને બાધ નથી. કોઈક પ્રકારના ભાવ વિનાના અભાવનો વ્યવહાર શક્ય જ નથી તેથી ભાવ રૂપે સમજવામાં આવતા ઉત્તર પદાર્થની વિદ્યમાનતાને નિષેધ પ્રાપ્ત થશે. सामान्यद्रब्यवृत्तित्वान्निमित्तानुविधायिनः । अयोगो लिङ्गसंख्याभ्यां स्याद् वा सामान्यधर्मता ॥३०८॥ પિતાના નિમિત્તને અનુસરતો ન... સમાસ દ્રવ્ય સામાન્યને જણાવતા હોવાથી લિંગ અને સંખ્યા સાથે તેને સંબંધ થશે નહિ, અથવા તો સામાન્ય લિગ અને સામાન્ય સંખ્યા પ્રાપ્ત થશે (૩૦૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy