SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ अपोद्धारश्च सामान्यमिति तस्योपकारिणः । निमित्तावस्थमेवातस्तत् स्वधर्मेण गृह्यते ॥ १४४ ॥ (વાકયાથ માંથી) છૂટા પાડવામાં આવતા અર્થ સામાન્યરૂપ છે. (વાયા માંના વિશેષ માટે) સદદરૂપ બનતા તે સામાન્યનું (વાકયાના જ્ઞાન માટે) નિમિત્ત અનતું તે (સ્વરૂપ) પાતાના (અભેદરૂપ) સ્વભાવ વડે સમજાય છે. (૧૪૪) અભેદરૂપ વાકય સ્પષ્ટ અવિશેષનું વાયક છે. આવા વાકયમાંથી અપેાધૃત અર્થાત્ છૂટાં પડેલાં પદેશમાં પ્રાપ્ત થતુ અસામાન્ય પણ વાયના અસામાન્ય જેવુ જ હોય છે. આ સામાન્યનું સ્વરૂપ અભેદરૂપ છે અને તે વાયા સામાન્યને સમજવાનું કારણુ બને છે. બીજા શબ્દોમાં કહીએ તેા અભેદરૂપ વાકયને અ તેના અપેાધૃત શબ્દોના અર્થો જેવા જ અર્થાત્ સામાન્યરૂપ હેાય છે. આમ હાવાથી શબ્દને ચાસ લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થતી નથી. તેથી fશેષળાનાં૰ ! સૂત્રની આવશ્યકતા છે. अनिर्धारितधर्मत्वाद् भेदा एव विकल्पिताः । निमित्तैर्व्यपदिश्यन्ते सामान्याख्याविशेषिताः ॥ १४५॥ વાક્યપદીય (વાકયાથમાંથી છૂટા પાડવામાં આવેલા પદોમાંથી) પ્રાપ્ત થતા ભેદો જ, તેમના (વિશેષ) ધર્મોને નિશ્ચય થયા ન હોવાથી, (જાતિ, ગુણ, ક્રિયા વગેરે) નિમિત્તો વડે ઓળખાઈને સામાન્ય એવા નામ વડે જાણીતા અને છે. (૧૪૫) વાક્યામાંથી છૂટાં પડેલાં પદેમાં વિશેષરૂપ ભેદને જણાવવાની શક્તિ હાતી નથી, કારણ કે વૃદુવ્યવહાર હમેશાં શબ્દના અસામાન્યને જ મેધ કરાવે છે. આવા ભેદરૂપ વિશેષને સામાન્ય એવી સત્તા વડે એળખવામાં આવે છે, કારણ કે, જાતિ, ગુણ, ક્રિયા વગેરે નિમિત્તો આવા વિશેષામાંના સામાન્યને જાહેર કરે છે. यदा तु व्यपदिश्येते लिङ्गसंख्ये स्वभावतः । प्रयोगेष्वेव साधुत्वं वाक्यं प्रक्रम्यते तदा ॥ १४६ ॥ જ્યારે (શબ્દનાં) લિંગ અને સંખ્યાને સ્વાભાવિક જાહેર કરવામાં આવે છે ત્યારે વાકયમાં વાપરવામાં આવતા શબ્દપ્રયાગેામાં (લિંગ અને સખ્યા)ના સદ માં તે (શબ્દના) સાધુત્વને નિશ્ચય કરવામાં આવે છે. (૧૪૬) Jain Education International કારિકા ૧૩૫ થી ૧૪૫ સુધીમાં વિશેષાનાં ચાનાતેઃ। (૧.૨.૫૨) સૂત્રનેા ઉપયેગ જાન્યા પરંતુ તશિષ્યે સંજ્ઞાત્રમાળવાત્ । (૧.૨.૫૩, યુક્તવદ્ભાવ અંગેનાં નિયમવિધાના કરવાની જરૂર નથી, કારણ કે, શબ્દો ઉપરથી પ્રાપ્ત થતા અનેા ખેોધ પ્રમાણભૂત છે) સૂત્ર દ્વારા પાણિનિએ આ સૂત્રમાંના વિધાનતું ખંડન કર્યું છે. સ્વાભાવિક લિંગસ ંખ્યા વાળા બીજા શબ્દો જ્યારે વાક્યમાં વાપરવામાં આવતા હાય ત્યારે તેવા શબ્દ સાથે જોડાયેલ શબ્દ સાધુ છે કે અસાધુ છે તેનેા નિશ્ચય થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy