________________
વાયદોય
૬.૨. બધી શાખાઓમાં યજ્ઞકાર્યની વ્યવસ્થા સરખી હોય છે.
૬.૩. વેદની જે શાખામાં યજ્ઞ અંગે વિધાનો હોય છે તે વિધાનો તેમનો ચોક્કસ અર્થ જણાવે છે જ; અર્થાત એક વિધિવોકળ્ય વેદમાં ( તેની એક શાખામાં ) તેને અમુક નિશ્ચિત અથ દર્શાવે તો તેની જ જેવું વિધિવાકર્ષ થતુવેરની શાખામાં પણ અમુક નિશ્ચિત અથ દર્શાવશે જ; જેમકે, યજુર્વેદની વાટક્કસંદિતામાં યક્ પ્રયય લાગતાં પહેલાં તેa (દેવ) અને (ઉદાર) એ પદના અંત્ય એ કારને બદલે મા કાર મૂકાય છે (પા.સુ. ૭.૪.૨૮). અથવા અથર્વવેદમાં સિમને અંત્ય વણું ઉદાત્ત હોય છે (
fસૂત્ર ૭૧.) स्मृतयो बहुरूपाश्च दृष्टादृष्टप्रयोजनाः ।
तमेवाश्रित्य लिङ्गेभ्यो वेदविद्धिः प्रकल्पिताः ॥७॥ વેદાર્થને જાણનારા (ઋષિઓએ તે જ વેદને આધારે મન્ટોના નિદેશે ઉપરથી દષ્ટપ્રોજનવાળી અને અષ્ટપ્રયોજનવાળી એમ જુદી જુદી સ્મૃતિઓ ચી છે. (૭)
૭.૧. કેટલીક (ચરક, સુશ્રુત વગેરેના ગ્રંથરૂપે રહેલ) સ્મૃતિઓનાં પ્રયોજનો ઉલેખ પામેલાં હોય છે, જેમકે, ચિકિત્સા વગેરે પ્રજને. કેટલીક સ્મૃતિઓનાં પ્રયોજનો માત્ર શિષ્યના આચાર ઉપરથી નક્કી થાય છે, જેમકે ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગમ્ય કે વાચ્યાવાસ્યના નિયમો.
(૭૨. વેદમાં જણાવેલ લિંગ ( = સૂચનો કે નિયમ ) અર્થાત વિધિવાકળ્યો ઉપરથી શ્રુતિવિહિત અને સ્મૃતિવિહિત કાર્યોને બોધ થાય છે. “ગભથી આઠમે વર્ષે બ્રાહ્મણને ઉપનયન સંરકાર કરવા ” એવી સ્મૃતિ દષ્ટ પ્રયોજન છે. સં પાસના અથવા
વેદાધ્યયન કરનારે માંસભક્ષણ ન કરવું” એ અદષ્ટપ્રયોજન સ્મૃતિ છે. શિષ્યોને સમુદાચાર ઉપરથી તે નક્કી થઈ છે. “(બ્રહ્મચારીએ) ખાખરાનો દંડ ધારણ કરવો ” આને દૃષ્ટાદષ્ટ સ્મૃતિ કહી શકાય આ ત્રણ પ્રકારની સમૃતિઓ ઉપરાંત ન્યાયમૂલા અને અનુવાદ સ્મૃતિ એમ બે પ્રકારે માથપુરાનમાં પ્રાપ્ત થાય છે.
तस्यार्थवादरूपाणि निश्रिताः स्वविकल्पजाः ।
एकत्विनां द्वैतिनाञ्च प्रवादा बहुधा गताः ॥८॥ તેનાં અર્થવાદરૂપ વચનને આધાર લઈને પોતાની બુદ્ધિની કલપના પ્રમાણે અદ્વૈતવાદીઓના અને દૈતવાદીઓના અનેક પ્રકારના પ્રવાદે સ્થાપિત થયા છે.(૮)
૮.૧ પ્રાચીન તત્ત્વચર્ચાએ વેદનાં અર્થવાદ વચનાને આધારે રચાઈ છે, જેમકે રાતબ્રાહ્મણનું અર્થવાદવચન “પહેલાં આ અસત્ હતું,” અગ્નિ પ્રગટાવવાના સ્થાનની પ્રશંસા કરનારું વચન છે. તેના ઉપરથી અતની કલ્પના થઈ, જેમકે, “અસતમાંથી અસત, ક્રિયાહીનમાંથી કિયા વિનાનું, અવસ્તુમાંથી અવસ્તુ, અવાચમાંથી અવાચ્ય થયું.” અદંતની આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org