SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ એકલા પ્રકૃતિ શબ્દનો પ્રયોગ ન કરવો”, “તેને પ્રત્યય લગાડવો' (a : | પા. સૂ. ૩. ૧.૧) “તે પ્રત્યય પ્રકૃતિ શબ્દને અંતે લાગે છે' (૧૨થે | પા. સૂ. ૩. ૧. ૨) એવા શાસ્ત્રનિયમે છે, તેથી શાસ્ત્ર પ્રક્રિયા માટે : માં ચશ્વ ! (૨. ૪. ૬૪) સૂત્રથી યમ્ અને સમગ્ર પ્રત્યેનો લેપ કરવામાં આવ્યું છે सोऽयमित्यमिसंबन्धात् प्रत्ययेन विना यदि । . भ्रग्वादयः प्रयुज्येरन्नापत्ये नियमो भवेत् ॥८३॥ આ તે છે ' એવા (તાદામ્ય) સંબંધને કારણે જો મૂT વગેરે શબ્દોને (અપત્ય અર્થ દર્શાવનારા) પ્રત્યય વિના પ્રયોજવામાં આવે, તો (માત્ર) અપત્યને અર્થ દર્શાવવા માટે (પ્રત્યયનો લેપ) નિયમાથે બનશે નહિ (૮૩) જાળ | માં અપત્યાર્થક પ્રત્યાયના લેપને બીજી રીતે સમજાવી શકાય. અપત્યના અર્થને દર્શાવવા માટે જ જff: ' માં પ્રત્યાયના લોપનું વિધાન થયું છે, બીજે કઈ ગર્ગના શિષ્યો ' કે ' ગગા નોકરો ' એવો અર્થ દર્શાવવા માટે નહિ હવે જે : પ્રયોગમાં “ગર્ગના વંશજ એવો અર્થ લેવાનો હોય તે પૂર્વજો અને વંશજો વચ્ચે આ તે છે ' એ તાદાભ્યરૂ૫ સંબંધ સમજવો જોઈએ. પરંતુ તાદામ્ય સંબંધથી જ છે એટલે ગગને વંશજે એવા અથ ઉપરાંત ગર્ગના શિગે એવો અર્થ પણ મળે છે. તેથી માત્ર અપત્ય અર્થ દર્શાવવા માટે અપત્યાર્થક થર્ અને ઉમ્ ના લેપનું વિધાન કરવું જોઈએ. सोऽयमित्यभिसंबन्धे लिङ्गोपव्यञ्जनाहते। प्रष्ठादिषु न जायैव नियमेन प्रतीयते ॥८४॥ આ તે છે” એવો (તાદાભ્ય) સંબધ હોવા છતાં, લિંગદશક પ્રત્યય વિના પ્રઠ વગેરે શબ્દમાં માત્ર પત્નીને જ અર્થ પ્રાપ્ત થશે નહિ. (૮૪). ઉપરની કારિકામાં જણાવ્યા પ્રમાણે પ્રત્યયના લોપનું વિધાન કરવું જોઈએ એમ માનીએ તે પ્રશ્ય રૂ ઘી (પ્રથ્યની સ્ત્રી) એવા પ્રયોગમાં તમ્ ! (આ તેનું છે એવા અર્થના) સૂત્રનિયમ (૪.૭.૧૨૦) પ્રમાણે પ્રાપ્ત થતા આ પ્રયયનો લોપ કરવો, નહિ તે “આ તેની છે' એવા તાદામ્ય સંબંધને કારણે પતીનો અર્થ પ્રાપ્ત થશે નહિ, એવી કાનો ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. ઉપરથી કચ્છની પત્ની એવો અર્થ દર્શાવવો હોય ત્યારે આ તે છે એવા અમેદ ઉપચારને લીધે પત્ની એવો અર્થ દર્શાવવો હોય ત્યારે સ્ત્રીલિંગનો પ્રત્યય ફીલ્ લગાડ જોઈએ, તેથી ઘઠી શબ્દ ઉપરથી ઘાની પત્ની એ જ અર્થ થશે. અહીં એલા તાદામ્ય સંબંધથી પત્ની એવો અર્થ પ્રાપ્ત થશે નહિ. સ્ત્રીત્વ વાચક પ્રત્યય ઉમેરવો જ પડશે. વી-૬૨ Jain Education International For Private & Personal Use Only www.jairtelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy