SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ va માનવા જોઈએ નહિ, કારણ કે તે તે અભ્યાસીની સરળતા માટે યાજવામાં આવ્યા હાય છે. વ્યુત્પત્તિ અંગેના આવા વિવિધ ઉપાયેારૂપ અવિદ્યા દ્વારા વિદ્યા અઐત્ નિત્ય શબ્દની પ્રાપ્તિ થાય છે. यथैव डित्थे यतिः पाचके पचतिस्तथा । डयतिश्च पचिश्चैव द्वावप्येतावलौकिकौ ॥७८॥ જેમ લ્થ શબ્દમાં હિન્દ્. (ધાતુ) છે, તેમ વાવમાં પર્ (ધાતુ) છે. દીર્ અને વક્ એ બન્ને અલૌકિક છે. (૭૮) ભર્તૃહરિના હંમેશના સિદ્ધાન્ત છે કે વાકય નિરશ છે અને પદ પણ નિરવયવ છે. અવયવેાની કલ્પના માત્ર શાસ્ત્રીય છે. લેાકવ્યવહારમાં અવ્યવકલ્પના નથી. આ બાબતમાં યદચ્છા શબ્દ અર્થાત્ જેની વ્યુત્પત્તિ સુગમ નથી એવા હેલ્થ શબ્દને અને યૌગિક અર્થાત્ વ્યુત્પત્તિની દૃષ્ટિએ ધાતુજ એવા વા શબ્દને એમ બન્નેને સરખા ગણવા જોઈએ, જેમ કૌર્ ધાતુ લેકવ્યવહારમાં અજાણ્યા છે, તેમ વાદ ને અવયવ પ ્ પણ અવયવ હાઈ અલૌકિક સમજવેા જોઈએ. प्रकृतिप्रत्यया पदात् ताभ्यां पदं तथा । अनुबन्धस्वरादिभ्यः शिष्टैः शास्त्रं न तान् प्रति ॥७९॥ શિષ્યોએ પદમાંથી પ્રકૃતિને અને પ્રત્યયને અને પદને તે અન્ને (પ્રકૃતિ અને અપ્રત્યય)માંથી અને અનુષધ, સ્વર વગેરેમાંથી કપ્યાં છે. તેમને માટે શાસ્ત્ર નથી. (૭૯) શબ્દા અંગે શિષ્ટા પ્રમાણ છે. જે પટ્ટા ધમાં ઉપયેામી ખને છે, તેમને સાધુ માનીને તેમાંથી પ્રકૃતિ અને પ્રત્યયને તેઓ પૃથક્ સમજાવે છે. પૃથકૃત પ્રકૃતિ અને પ્રત્યયમાંથી અભ્યાસીએ અખ`ડ પદની કલ્પના કરે છે. દ્ઘિ જેવા અખ`ડ યદચ્છાશબ્દો પ્રત્યક્ષ કલ્પનાથી ઉપદેશવામાં આવે છે. તેમનામાં પ્રકૃતિ અને પ્રત્યયની કલ્પના કરવામાં આવતી નથી. વત્ત વગેરે શબ્દમાં પ્રકૃતિ અને પ્રત્યયના ઉપદેશ દ્વારા પતિ એવા અખંડ રૂપની કલ્પના કરવામાં આવે છે. Jain Education International દ્વારા શબ્દાના ઉપદેશ એ રીતે થાય છે, સાક્ષાત્ અર્થાત્ શબ્દાતા ઉપદેશ અને પ્રકૃતિ તથા પ્રત્યય અંગે ચેાસ નિયમેા (વિધિ)ની ચેાજના દ્વારા અને તેમાંથી અખડ શબ્દોને સમજાવવા દ્વારા, શિા તેમનું જ્ઞાન નિરાવરણ હેાઈ, જાણે તેએ પ્રતિભાના અવતારા હાય તેમ, બધા પદાર્થીનાં તત્ત્વાને જાણે છે. તેમને શાસ્ત્રપદેશનું શું પ્રયેાજન નથી. આવા શિષ્ટા અખંડ શબ્દોના જ્ઞાન માટે તેમના અવયવેાના જ્ઞાનના આધાર લેતા નથી. તેથી સિદ્ધ થાય છે કે અવયવકલ્પના મિથ્યા છે. અષ્ટાધ્યાયીએ શુદ્ધ ગણેલાં પદાને જ તેઓ ઉપયેાગ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy