SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ** शब्दा यथा विभज्यन्ते भागैरेव विकल्पितैः । अन्वाख्येयास्तथा शास्त्रमतिदूरे व्यवस्थितम् ॥७५॥ જુદા જુદા અવયવેની કલ્પનાઓ દ્વારા (વ્યવહારમાં) જેમ જેમ શબ્દોના વિભાગેા કરવામાં આવે છે, તેમ તેમ, (શાસ્ત્રમાં) તેમનું વ્યાખ્યાન કરવુ જોઈએ. શાસ્ત્ર તેા (વ્યવહારપ્રયાગથી) ઘણે દૂર રહેલુ છે. (૭૫) શબ્દો વાસ્તવમાં નિરશ છે. ધણીવાર વ્યવહારમાં તેમના પ્રકૃતિપ્રત્યયરૂપી અવયવ ૪૫વામાં આવે છે. આવી મિથ્યા ભાગક≠પનાને સ્વીકારનારું વ્યાકરણશાસ્ત્ર નિત્ય શબ્દોના યવહારથી ઘણે દૂર છે. જુદી જુદી વ્યાકરણુપરંપરાઓમાં એક જ શબ્દના પ્રકૃતિપ્રત્યય જુદી જુદી રીતે સમજવામાં આવે છે, જેમકે મતિ શબ્દની વ્યુત્પત્તિ કેટલીક પરપરામાં માત્ર ત્તિઃ । જેમ આપવામાં આવે છે, કેટલીકમાં મૂ શબ્દને અંતિ પ્રત્યય લાગે છે એમ સમજવામાં આવે છે અને બીજી કેટલીકમાં મૂ અને અતિ વચ્ચે વિકરણ પ્રત્યય અની કલ્પના સમજવામાં આવે છે. अर्थस्यानुगमं कञ्चिद् दृष्ट्वैव परिकल्पितम् । पदं वाक्ये पदे धातुर्धातौ भागश्च मुण्डित् ॥ ७६ ॥ વાપીય કાઈક અર્થીની હંમેશની પ્રાપ્તિને વિચારીને જ વાકયમાં પદ્યની, પદ્મમાં ધાતુની અને મુષ્ઠિની જેમ ધાતુમાં તેના અવયવેાની કલ્પના કરવામાં આવી છે. (૭૬) અખંડ વાકય જ હંમેશાં અથંતુ વાચક હોવાથી વાયા જ નિત્ય છે. આવા વાકયના વિભાગા કરીને તેમની વચ્ચેના અસામાન્યને વિચારીને પદને પૃથક્ રીતે વિચારવામાં આવે છે, કારણ કે નિવાવ અને અનેક પ્રકારાવાળા વાકયનું વ્યાખ્યાન સરળ ની. ખધાં વાકયેામાં ૫૬ જ સમાનરૂપ છે. તેવા પદમાંથી એક અસામાન્ય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ અહો' એ ભૂલવું જોઈએ નહિ કે વાકયના અસામાન્યની પ્રાપ્તિ અનેક વાકયેાના વિશેષ અર્થીમાંથી થાય છે, નહિ કે પટ્ટામાંથી; કારણ કે પઢે મિથ્યા છે. આવી જ રીતે પદમાં પ્રકૃતિપ્રત્યવિમાગ કીને ધાતુ અને પ્રત્યયની અને ધાતુમાં તેના અવયવેાની કલ્પના કરવામાં આવે છે. મુ‚િ ધાતુમાં મુક્ તે તેની પ્રકૃતિ સમજવામાં આવે છે અને નિસ્ તે પ્રત્યય કલ્પવામાં આવે છે. अविप्रयोगः साधुत्वे व्युत्पत्तिरनवस्थिता । उपायान् प्रतिपतॄणां नाभिमन्येत सत्यतः ॥ ७७॥ (શબ્દના) સાધુત્વ અંગે વ્યવહારમાં ભિન્નતા નથી. (વ્યાકરણગત) વ્યુત્પત્તિ અનિશ્ચિત હાય છે. સમજનારાઓ માટે (શાસ્ત્રકારાએ) યેાજેલા ઉપાયાને સાચા માનવા જોઇએ ોહું. (૭૭) Jain Education International શબ્દના સાધુત્વ અ ંગે જુદા જુદા અભિપ્રાયા હૈાતા નથી. તેમને સમજવાના ઉપાયા જુદા હોય છતાં નિત્ય શબ્દ તેા હ ંમેશાં અભિન્ન જ હેાય છે. આવા ઉપાયાને સાચા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy