________________
ત્રીજુ કાંડ
विशिष्टमवधिं तं तमुपादाय प्रकल्पते ।
कालः कालवतामेकः क्षणमासर्तुभेदभाक् ॥६८॥ અવયવોવાળા (અનિત્ય પદાર્થો)ને નિશ્ચય કરનારો એક કાલ, તે તે (ઉદય, અસ્ત વગેરે)ને ચેકસ અવધિ તરીકે લઈને, ક્ષણ, મહિનો, ત્રા, એવા વિભાગમાં વહેંચાય છે. (૬૮).
અન્વય : વાવતાં (માવાનાં વછે:) : વીર સં સં (વઢવાઢિ)વિશિષ્ટ મવધિ उपादाय क्षणमासर्तुभेदभाक् प्रकल्पते ।
बुद्ध्यवग्रहभेदाच्च व्यवहारात्मनि स्थितः ।
तावानेव क्षणः कालो युगमन्वन्तराणि वा ॥६९॥ બુદ્ધિમાં ભિન્નપણે સમજાતો હોવાથી, તે (એક) જ કાલ, વ્યવહારમાં ક્ષણ, યુગ અથવા મન્વન્તર રૂપે પ્રાપ્ત થાય છે. (૬૯)
प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां नालिकाविवराश्रिते ।
यदम्भसि प्रक्षरणं तत्कालस्यैव चेष्टितम् ॥७॥ અવરોધ અને અનુમતિ વડે (જલ) નાલિકાના કાણામાં રહેલ જળનું જે શરણ તે તે કાલની જ પ્રવૃત્તિ છે. (૭૦)
अल्पे महति वा छिद्रे तत्संबन्धे न भिद्यते ।
कालस्य वृत्तिरात्मापि तमेवास्यानुवर्तते ॥७१॥ (નાલિકાનું) છિદ્ર નાનું હોય કે મોટું, તેના (જલક્ષણ) અંગે, કાલની પ્રવૃત્તિ બદલાતી નથી. તેનો સ્વભાવ છિદ્રના જલ સાથેનો સંબંધને અનુસરે છે. (૭૧)
आक्रीड इव कालस्य दृश्यते यः स्वशक्तिभिः ।
बहुरूपस्य भावेषु बहुधा तेन भिद्यते ॥७२॥ પિતાની શક્તિઓને કારણે અનેકરૂપવાળા કાલની પદાર્થોમાં જે સર્વવ્યાપી કીડા દેખાય છે, તેને લીધે તે અનેક રૂપે વિભક્ત બને છે. (૨)
त्वचिसारस्य वा वृद्धिं तृणराजस्य वा दधत् ।
तावत्तद्वृद्धियोगेन कालतत्त्वं विकल्पते ॥७३॥ વાંસની (ઝડપથી) વૃદ્ધિ કરીને અને તાલવૃક્ષની (ધીમેધીમે વૃદ્ધિ કરીને, કાલ, આવી જુદી જુદી) વૃદ્ધિના સંબંધને લીધે જુદો જુદે સમજાય છે. (૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org