SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ९ कालसमुद्देशः । e કાલસમુદ્દેશ व्यापारव्यतिरेकेण कालमेके प्रचक्षते । नित्यमेक' विभु द्रव्यं परिमाणं क्रियावताम् ॥ १॥ કેટલાક (વૈશેષિક વગેરે દાનિકા) કાલને, ક્રિયાથી જુદું, એક, નિત્ય, વ્યાપક એવું દ્રબ્ય અને ક્રિયાવાન પદાર્થોનું પરિમાણુ જાહેર કરે છે. (૧) ક્રિયા વિષે આઠમા સમુદ્દેશમાં ચર્ચો કર્યો પછી હવે ભર્તૃહરિ કાલ વિષે ચર્ચા કરે છે. કાલસમુદ્દેશની ચર્ચાના બે વિભાગ છે. કારિકા ૧ થી ૭૯ સુધીના પહેલા વિભાગમાં કાલ વિષે દાનિક ચર્ચા છે, તેમાં કાલ વિષે અથવવેદ, મહાભારત, પુરાણા, આગમ, સાંખ્ય, વૈરોષિકા અને બૌદ્ધોમાં પ્રચલિત મતનું નિરૂપણ થયુ છે. વચ્ચે વચ્ચે ભતૃહરિ પેાતાના મત પણ રજૂ કરતા જાય છે. કારિકા ૮૦ થી ૧૧૪ સુધીના ખીજા વિભાગમાં પાણિનિ, કાત્યાયન અને પતંજલિનાં મતબ્યાની ચર્ચા કરવામાં આવે છે. આમ આ સમુદ્દેશની ચર્ચા અનેક મતાના સારસંગ્રહ રૂપે કહી શકાય. વાકયપદીયમાં અન્યત્ર જોવા મળે છે તેમ આવા એક અથવા વધારે મતાન્તા રજૂ કરીને ભતૃહિર પેાતાનેા મત રજૂ કરે છે. આ કારિકામાં કાલ વિષે વૈશેષિ મત રજૂ થયા છે. સરખાવે વૈરોષિકસૂત્ર ૩.૧.૬-૧1; ક.૨.૩૩; ૧.૩.૨૮ दिष्टिप्रस्थ सुवर्णादि मूर्तिभेदाय कल्पते । क्रियाभेदाय कालस्तु संख्या सर्वस्य भेदिका ||२|| દ્વિષ્ટિ, પ્રસ્થ, સુવણુ' વગેરે (માપ) મૂત અને છે. કાલ ક્રિયાભેદ માટે (સમ અને છે) ભેદના દર્શાવે છે. (૨) Jain Education International પાર્થાના નિર્ધારણ માટે સમ અને સંખ્યા ખધા (પદાર્થો)ના દિષ્ટિ, વિષ્ટિ વગેરે માત્ર લંબાઈ દર્શાવે છે. પ્રસ્થ, દ્રોણ વગેરે માપ, હૃદ દર્શાવે છે. સુવણું, નિષ્ક, પલ વગેરે માપ વજન દર્શાવે છે. આવિચાર પણ વૈશેષિક મત સાથે સામ્ય ધરાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy