________________
બાયપીય
ફૂલ એક અને કર્તા એક હાવાથી ક્રિયા એક છે એમ સમજાય છે, પરંતુ આવી એક ક્રિયાની અનેક વાર આવૃત્તિ થઈ શકે છે, અર્થાત્ ક્રિયામાં ભેદાભેદ પ્રવતે છે. ક્રિયાની આવૃત્તિ થાય તે જ એક, બે, એવી સંખ્યાનેા અર્થે જોડાય છે, આવૃત્તિનેા અચ, દર્શાવવા માટે જીવતુર્ પ્રત્યય વપરાય છે. ક્રિયારૂપ સાથે જોડાયેલા પ્રત્યય કર્તા અથવા ક્રમની સંખ્યા દર્શાવે છે, ક્રિયાની નહિ.
૩૬૪
सिद्धस्यार्थस्य पाकादेः कथं साधनयोगिता ।
साध्यत्वे वा तिङन्तेन कृतां भेदो न कश्चन ॥ ४३ ॥
પાક વગેરે સિદ્ધ પદાર્થો દર્શાવતા હાય તા સાધન સાથે તેમનેા સંબંધ કેવી રીતે થાય ? એ (પાક શબ્દા) અ ક્રિયા સમજવામાં આવે તે ક્રિયાશબ્દો અને કૃદન્ત શબ્દા(ના અર્થ)માં કશી ભિન્નતા પ્રાપ્ત થશે નહિ. (૪૩)
કારિકા ૪૨માં જણાવવામાં આવ્યું કે ક્રિયામાં સખ્યા પ્રાપ્ત થતી નથી. તે। પછી વા: વાૌ વગેરેમાં સંખ્યાના ખેધ કેવી રીતે થશે, કારણ કે આ શબ્દો સાથે સાધનને સબંધ નથી. આના જવાબરૂપે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે વા: વગેરે કૃદન્ત-શબ્દે સિદ્ધ અર્થ દર્શાવતા હેાવાથી સંખ્યા દર્શાવશે.
तत्र कारकयोगाया यद्याख्यातं निबन्धनम् ।
षष्ठ्या सा लेन संबन्धे व्युदस्ता कर्तृकर्मणोः || ४४ ||
કારક સાથે સંબંધવાળી ષષ્ઠી વિભક્તિ માટે આખ્યાત નિમિત્ત છે (એમ કહી શકાય નહિ. કારણ કે) કર્તા અને કમના અર્થના સંદ'માં તે (ષષ્ઠી)ના કાલવાચક પ્રત્યય સાથેના સંબંધને પ્રતિષેધ કરવામાં આવ્યે છે. (૪૪) માતુ: સ્મરતિ । માતાનુ સ્મરણ કરે છે' એવા પ્રયાગ જેવા મોનસ્યતિ ।’ એવા પ્રયોગ કરી શકાય નહિ. કર્મનોઃ શ્રુતિ । (પા,સૂ. ૨.૩.૬૫ કૃત્ પ્રત્યય જેને અ ંતે હેાય તેવા વા: વગેરે શબ્દો સાથે કર્યાં અને કર્મ અથમાં પડી (બોનસ્ય) પ્રયેાજાય છે,) એમ જણાવે છે, પરંતુ આ ષષ્ઠી કાલના પ્રત્યયાવાળાં ક્રિયારૂપે સાથે કર્તા કે કમ અર્થમાં પ્રયાાતી નથી' એવા નિષેધ ન હોાથયનિષ્ઠા«ર્થતૃનામ (પા. સૂ. ૨.૩.૬૯)થી કરવામાં આવ્યેા છે.
एकाभिधान एकोऽर्थो युगपच्च द्विधर्मभाक् ।
न संभवति सिद्धत्वे स साध्यः स्यात्कथं पुनः || ४५ ॥
એક શબ્દ વડે જણાવાતા એક અથ, એક સાથે એ (વિરોધી) ધર્મોવાળે, સંભવે નહિ. જો તે (શબ્દ) સિદ્ધ હોય તેા સાધ્ય કેવી રીતે ખની શકે? (૪૫)
વા: એવા શબ્દપરિનિષ્પન્ન ર્ધત દર્શાવે છે. તે એક સાથે સાધ્ય ક્રિયા અને સિદ્ધ વસ્તુ એવા પરસ્પર વિરાધી ધર્માંતે વાચક બની શકે નહિ, પરંતુ પતિ અને વાદઃ એવા એ જુદા શબ્દો છે જુદા ધર્મો દર્શાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org