SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૩૫૧ કહેવાશે, કારણ કે તે પણ ઉત્પન્ન થાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે જો માથ્યતે ચ; સમાયઃ । (સિદ્ધ વસ્તુ ઉપર નવેસરથી સાધ્ય કરવામાં આવે તે ભાવ) એવી માત્ર:ની વ્યાખ્યા કરશેા તે પણ માતા, પિત્તા વગેરે સંબંધી શબ્દો, જેમાં સિદ્ધ સ્ત્રીત્વવાળી સ્ત્રી ઉપરથી માતૃત્વરૂપી સાધ્ય અને સિદ્ધ પુરુષ વ્યક્તિ ઉપરથી પિતૃત્વરૂપી સાધ્ય અનેા મેધ ચાય છે, તે પણ ધાતુઓ કહેવાશે. આવી મુશ્કેલીએ દૂર કરવા માટે વાત્તિ કારે સ્પષ્ટ કહ્યું છે કે (વાર્ત્તિક ૧૨) મૈં વગેરે ધાતુઆને જુદા ઉલ્લેખ કરવાથી પ્રાતિપર્દિક અને આળવતિ જેવાં રૂપામાંના પ્રાકૃત ધાતુઓને ધાતુ કહેવાશે નહિ. (૮) માપનો ધાતુ; એવી ધાતુની વ્યાખ્યા યેાગ્ય લાગતી ડાયતા પણુ તે વ્યાખ્યાના સ્વતંત્ર ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે, મૂળો ધાતવ: । સૂત્રમાં મૂઢ્ય: તેા અય મૂવ વસ્તિવૃત્તિ થાય છે. મતિ વૃત્તિ મૂ: એમ સમજતાં મૂ એટલે ભાવ અને યતિ તિ યારેિ એટલે કહેનારા; ભાવને કહેનારા એટલે મૂવાય; એવા અથ થશે. મૂવાચ:ને આવા અર્થ સમજવાથી (૧) ભાવ અથ'માં પ્રાપ્ત થતા પ્રત્યય માટે નિષેધવયન, (૨) ઈતરેતરાશ્રયદાષનિવૃત્તિ અને (૩) વ્યાખ્યામાં માનવપનઃ છે. તેને બલે પ્રથમમાંવવચન: । એવા ફેરફાર કરવા પડશે. (૯) દ્રારÆાળાં પ્રવૃત્તિવિશેષ: બિયા 1 કર્તા વગેરે કારકાની વિશેષ પ્રકારની પ્રવૃત્તિ એટલે ક્રિયા એવી ક્રિયાની વ્યાખ્યા સમજવાથી સર્. મૂ અને વિરૂ ને ધાતુસંજ્ઞા પ્રાપ્ત થશે. ભાવ અર્થાત્ ક્રિયાના છ વિકારા,-ઉત્પન્ન થાય છે (ગાયતે), છે (બસ્તિ), ફેરાર પામે છે (વિપરિળમતે), વધે છે (વધેતે), ક્ષીણ થાય છે (બક્ષીયતે) અને નાશ પામે છે (વિનશ્યતિ) છે. પતંજલિના ભાષ્યમાં પ્રાપ્ત થતા ક્રિયા, ભાવ, ધાતુ વગેરે અંગેના વિચારશને અનુસરીને હેલારાજે પ્રથમ કારિકાને સમજાવતાં વિસ્તૃત વ્યાખ્યાન રજૂ કર્યુ છે. વ્યવહારમાં ક્રિયાને સામાન્ય અર્થે પ્રવૃત્તિ થાય છે. તૂ, મૂ અને વિરૂ ધાતુએ ક્રિયા દર્શાવતા નથી. તેથી ભાષ્યમાં હ્રારાળાં પ્રવૃત્તિવિશેષ: યિા ! એવી વ્યાખ્યા ક્રિયા માટે આપવામાં આવી છે. દરેક કારકના સદ'માં ક્રિયા જુદી જુદી હાતી નથી. ધાતુને ક્રિયાવાચી સમજવામાં આવતાં, લકાર, બધાં કારકાના વાચક બનશે એવી શંકાના જવાબમાં કહી શકાય કે સૂત્રકારે લકારનું કર્તા અને કર્માં અમાં જ વિધાન કર્યું" છે. વ્યવહાર પ્રયેાગમાં પણ આવી જ સ્થિતિ છે. અન્વય અને વ્યતિરેકથી વ્યવહાર પ્રયાગામાંના ધાતુ અને પ્રત્યયેાના અને આપણે સમજીએ છીએ, આવા અર્થો કર્તા અને કર્માંના સંદભમાં જ પ્રાપ્ત થાય છે. તેવત્તઃ છે: _થાત્યાં કોર્ન વચંત। દેવદત્ત લાકડાં વડે થાળીમાં ભાત રાંધે છે' માં ધાતુ, કરણ, અધિકરણ વગેરે કારકાને દર્શાવે છે છતાં કર્તા અને કમના અને મુખ્યત્વે દર્શાવે છે. ચારવાળાં પ્રવૃત્તિવિશેષ: યિા । એવી વ્યાખ્યામાં ક્રિયાના સ્વરૂપના નિર્દેશ થયા છે, ધાતુના અ`ના નિહ, એમ પણ કહી શકાય. અન્ય મતમાં, વૃત્તિવિશેષ: શબ્દમાંના વિશેષઃ પદને મહત્ત્વનું સમજીને, બધાં કારકાથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે ક્રિયા, એમ સમજવામાં આવે છે. આ પ્રવૃત્તિ અર્થાત્ ક્રિયાસામાન્ય, મૂ,, ટૂ વગેરે ધાતુઓ વડે દર્શાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy