SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૩૦૭ બીજા અવધિનું સૂચન કયટે વાક્યપદીય ૩.૭.૧૪રમાંથી લીધું છે. સર ખાવો પા.સ. ૧.૪-૨૪ ઉપરની લાખ્યપ્રદી૫) : મેષો વારંપતિ ૩યa gય કવયિવક્ષા કવરહ્ય आदानविवक्षा । यदा तु मेषावपसरतः इति प्रयोगः अवध्यन्तरमपेक्षणीयम् । अभेदेन क्रियैका तु द्विसाध्या चेद्विवक्षिता । मेषावपाये कर्तारौ यद्यन्यो विद्यतेऽवधिः ॥१४२।। જે એક જ ક્રિયા, બને ઘેટાંઓ વડે અભિનપણે સિદ્ધ થયેલી સમજાતી, હેય ત્યારે જે બીજે અવધિ પ્રાપ્ત થતું હોય તો બંને ઘેટાં, અપાયરૂપ ક્રિયાના કર્તાઓ બનશે (૧૪ર) એવી મણિરતઃ | (ઘેટાં દૂર જાય છે) એવા પ્રયોગમાં ગમનક્રિયાના કર્તા તરીકે બને ઘેટાં સમજવામાં આવ્યાં છે. પરંતુ મેઘ વતાવતરત: 1 (ઘેટાં પર્વતથી દૂર જાય છે) એવો પ્રાગ સમજવામાં આવે તો બન્ને ઘેટાં આપાયરૂપ ક્રિયાના કર્તાએ બનશે. કારણ કે, પવતને અવધિ સમજવામાં આવ્યો છે. गतिर्विना त्वधिना नापाय इति गम्यते । वृक्षस्य पर्ण पततीत्येव भाष्ये निदर्शितम् ॥१४३॥ અવધિ વિના, ગતિને અપાય કહી શકાશે નહિ. ભાષ્યમાં પ્રાપ્ત થતા ઉદાહરણ, વૃક્ષનું પાંદડું પડે છે ના સંબંધમાં આ વાત સમજાવવામાં આવી છે. (૧૪૩). જેને અવધિ સાથે સંબંધ હોય તે જ ક્રિયાને અપાય, કહી શકાય. તેથી વૃક્ષ0 વર્ષ પતતિ | માં પતનક્રિયાને અપાય કહી શકાશે નહિ, કારણ કે વૃક્ષ અવધિ નથી. વૃક્ષાત વર્જ વસતિ માં પણ વૃક્ષ ઉપરથી પડે છે. પતરૂપ ક્રિયાને અવધિરૂપે વૃક્ષ સમજવામાં આવ્યું છે. भेदाभेदौ पृथग्भावः स्थितिश्चेति विरोधिनः । युगपन्न विवक्ष्यन्ते सर्व धर्मा बलाहके ॥१४४॥ વાદળમાં, એક સાથે, ભેદ, અભેદ, જુદાપણું અને સ્થિતિ એવા બધા પરસ્પર વિરોધી ધર્મો વક્તા વડે સમજાતા નથી. (૧૪૪) અપાય અંગેની ચર્ચા પૂરી થઈ. હવે વિઘતિ ૧૪ કાર્ચમ્ (૫ સૂ. ૧.૪.૧; જ્યાં એકસરખા નિયમો એક સ્થળે પ્રાપ્ત થતા હોય ત્યાં પછીનો નિયમ સમજવો જોઈએ) ઉપરના વાર્તિક ૩૦ થપાયાનમુત્તનિ ! (પછીનાં કારકો અપાદાન સંજ્ઞાનો બાધ કરે છે)ના અનુસંધાનમાં આ કારિકામાં ચર્ચા કરવામાં આવે છે. રાદવિતતે વિશુત (વાદળમાંથી વીજળી ચમકે છે) એવા પ્રગને બદલે યાદ વિદ્યોત? | અને વાર્તા વિશોતે 1 એવા પ્રયોગો પણ થઈ શકે. - વા-૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy