________________
::
तस्माच्छक्तिविभागेन नित्यः सदसदात्मकः ।
एकोऽर्थः शब्दवाच्यत्वे बहुरूपः प्रकाशते ॥८७॥
તેથી સદ્ અને અસદ્ સ્વભાવવાળા, નિત્ય અને એક એવા અર્થ, શબ્દ વડે વાચ્ય અનતાં (સ્વાશ્રિત) શક્તિઓની ભિન્નતાને કારણે વિવિધરૂપે જાહેર થાય છે. (૭)
व्यवहारश्च लोकस्य पदार्थों : ઈતિઃ ।
शास्त्रे पदार्थः कार्यार्थ लौकिकः प्रविभज्यते ॥८८॥
Jain Education International
શબ્દોના બુદ્ધિ વડે કલ્પેલા અર્થ વડે લેાકમાં વ્યવહાર કરવામાં આવે છે, અને વ્યાકરણશાસ્ત્રમાં (શાસ્ત્ર)કાર્ય માટે લેાકમાં પ્રસિદ્ધ પદોના અર્થાંનું જ ભિન્નભિન્ન રીતે વિધાન કરવામાં આવે છે. (૮)
વાક્યપદીય
इति संबन्धसमुद्देशः
આ પ્રમાણે સબધસમુદ્દેશ પૂરા થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org