SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ર सकृत्प्रवृत्तावेकत्वमावृत्तौ सदृशात्मताम् । भिन्नात्मिकानां व्यक्तीनां भेदापोहात्प्रपद्यते ॥ १०० ॥ ભેદાભેદરૂપ બુદ્ધિની એકવાર પ્રવૃત્તિ થાય ત્યારે, જુદા જુદા સ્વભાવવાળી વ્યક્તિએ વચ્ચેના ભેદોના ત્યાગ થવાથી તેને (જાતિરૂપ કે સમુદાયરૂપ) એકત્વ પ્રાપ્ત થાય છે. અને(બુદ્ધિની) આવૃત્તિ થાય ત્યારે તે સાદશ્યરૂપને પામે છે. (૧૦૦) ત્રણ પ્રકારની બુદ્ધિએની કલ્પના કરવામાં આવી છે, જાતિમુદ્ધિ, સમુદાયબુદ્ધિ, અને સાદૃશ્યબુદ્ધિ; જાતિબુદ્ઘિ અભેદરૂપ છે. સાદશ્યષુદ્ધિમાં ભેદ અને અભેદ બંને પ્રાપ્ત થાય છે અને સમુદાયમુદ્ધિમાં ભેદ અને અભેદ મિશ્રરૂપે પ્રાપ્ત થાય છે. સમુદાયમુદ્ધિમાં ભેદ અને અભેદ એક સાથે (સકૃત) પ્રાપ્ત થાય છે અને સાદૃશ્યમ્રુધ્ધિમાં ભેદ અને અભેદ એક પછી એક પ્રાપ્ત થાય છે. વાપીય अनुप्रवृत्तेति यथाभिन्ना बुद्धिः प्रतीयते । अर्थो व्यावृत्तरूपोऽपि तथा तत्त्वेन गृह्यते ॥ १०१ ॥ બુદ્ધિ વાસ્તવમાં ભિન્ન છતાં (કલ્પનાથી) જેમ અભિન્ન સમજાય છે તેમ પદાર્થ ભિન્નરૂપવાળા હોવા છતાં (અભેદકલ્પનાવડે) તે જ પ્રમાણે (=અભિન્ન) સમજાય છે. (૧૦૧) અહી તિ અંગે બૌદ્ધ દનમાં પ્રચલિત મત રજુ કર્યો છે. આ મત પ્રમાણે ગાય એવી એક વ્યક્તિમાં જે મેધ થાય છે તે ખીજી ગાયમાં ખીજો હાય છે, કારણ કે મેધ હંમેશાં દરેક દ્રશ્ય પ્રમાણે નિયત હાય છે. તેથી ભિન્ન ભિન્ન પદાર્થોમાં અભિન્ન એવા એધ પ્રાપ્ત થતા નથી. ભેદયુક્ત બુદ્ધિ પ્રત્યેકમાં રહેલી હાવાથી અભિન્ન છે, એવી ૪૫ના થાય છે. પ્રત્યેક દ્રવ્યમાં જે સામાન્ય છે. તે સત્ર જુદુ છે, આવી અભિન્ન એવપનાનું કારણુ અનાદિ વિભ્રમ છે. આ વિશ્રમ ભિન્નત્વની કલ્પના કરાવે છે. સરખાવે। હેલારાજ : यतश्चानादिकालीन भेदावग्रह सामर्थ्य प्रतिघातनिमित्तविभ्रमवशाद्यथा बुद्धीनामभेदावसायो भिन्नानामपि वस्तुतः तथार्थानामपि व्यक्तिलक्षणानां स्वरूपपररूपाभ्यां व्यावृतस्वभावानां तस्वेन अभेदेन सामान्यावग्रहणावसायो भविष्यतीति भेद एव परमार्थोऽभेदावसायो મિક્સ્ચેતિ સૌપતાઃ | सरूपाणां तु सर्वेषां न भेदोपनिपातिनः । विद्यन्ते वाचकाः शब्दा नापि भेदोऽवधार्यते ॥ १०२ ॥ સમાન રૂપવાળા બધા પદાર્થોં (વચ્ચે)ના ભેદના વાચક એવા શબ્દો નથી: (એટલું જ નહિ) ભેદને (તે કારણે) નિશ્ચય પણ થતા નથી. (૧૦૨) Jain Education International પદાર્થોં અંગે જગતમાં એ પ્રકારે વ્યવહાર સમય છે. એક છે પ્રખ્યા અર્થાત્ પદા ખાધ અને ખીજું છે ઉપાખ્યા અર્થાત્ અભિધાન. સુયેાગ્ય દર્શન વિનાની વ્યક્તિએ ને ભિન્ન પદાર્થીનુ એક સરખુ રૂપ દેખાય છે. બૌદ્ધ મતમાં, વાસ્તવમાં જાતિલક્ષણુ સારૂપ્ય સ્વીકાયું નહિ હેાવાથી, માત્ર સાદૃશ્યકલ્પના ઉપર નિર્ભર અભેદરૂપ સારૂખનો શબ્દો વડે નિર્દેશ કરવામાં આવે છે. આવા નિર્દેશરૂપ શાવ્યવહારને ઉપાખ્યા કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy